Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

હવે Google Mapsમાંથી આંગળીના ટેરવે મળશે તમારા એરિયાની હવાની ગુણવત્તા વિશે માહિતી , જાણો નવા ફીચર વિશે

Thu, November 21 2024

દેશની રાજધાની આ દિવસોમાં પ્રદૂષણની ઝપેટમાં છે. દિલ્હી સિવાય પણ અનેક જગ્યાઓન આંકડા દર્શાવવામાં આવતા હોય છે કે તમારા શહેરની હવાની ક્વોલિટી કેવી છે. ત્યારે હવે ભારતમાં ગૂગલ મેપ યુઝર્સ સ્થાનિક એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વિશે માહિતી મેળવી શકે છે. ટેક કંપની ગૂગલે બુધવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સજ્જ અને ઈકોસિસ્ટમ આધારિત સોલ્યુશન ‘Air View+’ની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી

ગૂગલે કહ્યું કે એર વ્યૂ+, ગૂગલ મેપ્સ નાગરિકોને સ્થાનિક હવાની ગુણવત્તાની માહિતી આપીને પર્યાવરણીય દેખરેખ અને શહેરી આયોજન માટે જવાબદાર સરકારી એજન્સીઓને મૂલ્યવાન હવાની ગુણવત્તાની માહિતી પૂરી પાડે છે. કંપનીનું આ તાજેતરનું પગલું મહત્વનું છે કારણ કે તે જ સપ્તાહમાં દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 491ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. આ પછી, સરકારે વાહનોની અવરજવર અને બાંધકામ પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવો પડ્યો અને શાળાઓએ ઑનલાઇન વર્ગો શરૂ કરવા પડ્યા છે.

સ્થાનિક હવાની ગુણવત્તા વિશે માહિતી આપશે

ગૂગલે એર વ્યૂ+ની જાહેરાત ગૂગલ મેપ્સ પ્લેટફોર્મ અને ગૂગલ અર્થના વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર અને ગૂગલ અર્થના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર મિરિયમ ડેનિયલ દ્વારા લખેલા બ્લોગપોસ્ટમાં કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ એક ઇકોસિસ્ટમ આધારિત સોલ્યુશન છે, જે સરકારી અધિકારીઓ અને લોકોને સ્થાનિક હવાની ગુણવત્તા સાથે સંબંધિત માહિતી આપીને તેમને સશક્ત બનાવશે.

Google મેપમાં મેન પેજ પરના ‘લેયર્સ’ બટનથી એર ક્વોલિટી સ્તર પર ક્લિક કરીને અને નકશા પર કોઈપણ સ્થાન પર આંગળી મૂકીને અથવા મેઇન પેજ પર ‘એક્સપ્લોર’ હવામાન સ્થાન પર ક્લિક કરીને તેમના વર્તમાન સ્થાન પર AQI માહિતી મેળવી શકે છે.

Share Article

Other Articles

Previous

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ૧૧ ઉમેદવારો જાહેર કર્યા

Next

અદાણીએ અમેરિકામાં ૨૦૦૦ કરોડનું કૌભાંડ કર્યું છે, તેની ધરપકડ થવી જોઈએ : રાહુલ ગાંધીએ ઉઠાવી માંગણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
3 કલાક પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
3 કલાક પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
3 કલાક પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

રાજકોટ મનપાની આળસે વધુ એક ફૂવારાનો લીધો ભોગ !! ભક્તિનગર સર્કલ બાદ હવે સોરઠિયા વાડી સર્કલનો ફૂવારો પણ બંધ
ગુજરાત
8 મહિના પહેલા
કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલને 1 લાખ રૂપિયાનું ઇનામ !
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, ગાંધી જયંતિના અવસરે કરશે પાર્ટીની ઔપચારિક શરૂઆત
Breaking
11 મહિના પહેલા
રાજકોટમાં ચોમાસાનું શુકનવંતુ મુહૂર્ત કરતા મેઘરાજા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર