Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોલિટેકનિક કોલેજમાં ક્લાસમાં બેઠેલા છાત્રને અન્ય વિદ્યાર્થીએ છરી ઝીંકી

Wed, November 20 2024

મશ્કરી કરવા મુદે ઝગડો કરી હુમલો કર્યો : ‘તું બચી જઇશ તો પછી પણ હું તને જાનથી મારી નાખીશ’ ધમકી આપતા થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટમાં  આજીડેમ ચોકડી નજીક સરકારી પોલિટેકનીક કોલેજમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ મશ્કરી કરવા મુદે ઝગડો કરી છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે છાત્રની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલો કરનાર વિદ્યાર્થીની અટકાયત કરી છે.

વિગત મુજબ થોરાળા પોલીસે મુળ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાબેના ભરાણા ગામના વતની અને હાલ રાજકોટ લોહાણા બોડિંગમાં રહી આજીડેમ ચોકડી નજીક પોલીટેકનીક કોલેજમાં સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતા 18 વર્ષના છાત્ર મંથન અમિતભાઈ નથવાણીએ નોંધાવેલી ફરિયાદમાં તેની સાથે અભ્યાસ કરતાં આર્યન પીઠડીયાનું નામ આપતા જણાવ્યું હતું કે,મંગળવારે તે કોલેજે ગયો હતો. ત્યાં એકાદ વાગ્યે લંચ બ્રેક પડતાં તે અને બીજા બે મિત્ર મજાક મશ્કરી કરતાં હતાં. આ વખતે તેના જ વર્ગમાં ભણતો આર્યન  ત્યાં આવ્યો હતો અને તમે શું મારી મશ્કરી કરો છો? તેમ કહેતા મંથને અમે મશ્કરી કરીએ તેમાં તને શું વાધો છે? તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ યુવકને ધક્કો મારી પછાડી દીધો હતો.

બાદમાં મંથન ક્લાસમાં જતો રહ્યો હતો. બપોરે બે વાગ્યે તે ફરીથી ક્લાસમાં ધસી આવ્યો હતો ત્યારે તેના હાથમાં છરી હતી. તેણે મંથનના કમરની ઉપરના ભાગે ડાબી બાજુ એક ઘા મારી દેતાં તે રાડારાડી કરવા માંડતા ભાગી ગયો હતો. જતાં જતાં ધમકી આપી હતી કે જો તું બચી જઇશ તો પછી પણ હું તને જાનથી મારી નાખીશ. જેથી લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.અને આ મામલે થોરાળા પોલીસના પીએસઆઇ એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

લોન અપાવાના નામે ગઠિયાએ 6 લોકોને ઠગ્યા : રૂ.5.47 લાખ પડાવ્યા

Next

આવાસ ૧૮૩, અરજદારો ૬૧૦૬: લાગે એ ‘નસીબદાર’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
41 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
2 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

ક્યાં થયું મતદાન દરમિયાન ફાયરિંગ ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકાએ કરી ભારતની ઊશકેરણી, રાજદૂતે પોકની મુલાકાત લીધી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સમજી વિચારીને બોલવા અને વિવાદિત નિવેદનોથી દૂર રહેવા વડાપ્રધાનનો મંત્રી મંડળની બેઠકમાં અનુરોધ
Breaking
1 વર્ષ પહેલા
સોનિયા ગાંધી સામે ભાજપ આક્રમક, રાષ્ટ્રપતિ અંગેની કોમેન્ટ મુદ્દે સંસદમાં રજૂ કર્યો વિશેષા ધિકાર હનન પ્રસ્તાવ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર