Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગબ્બર ઇઝ બેક…: પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે શંકરસિંહ બાપુ ફરી મેદાને

Wed, November 20 2024

22મી ડિસેમ્બરે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું પ્રથમ અધિવેશન મળશે : વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવી રણનીતિ

રાજકોટ : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેવા સમયે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીનગર ખાતે મળેલ સ્નેહમિલનમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકીય મેદાનમાં આવી રહયા હોવાનું જાહેર કર્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હજુ ખાસ્સો સમય બાકી છે તેવા સમયે જ બાપુએ ખાંડા ખખડાવી સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનું જાહેર કરતા જ હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સાથે બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીમાં ચોપાંખિયો જંગ જામશે તે નિશ્ચિત છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હજુ ત્રણ વર્ષનો સમયગાળો બાકી છે છતાં રાજકારણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે.ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં સક્રિય બન્યા હોય તેવા સંકેતો આજે તેઓએ ગાંધીનગરથી આપ્યા છે. વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેઓ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતમાં સક્રિય રાજકારણમાં આવી રહયા છે. આગામી તા.22 ડિસેમ્બરના રોજ પાર્ટીનું પ્રથમ અધિવેશન અડાલજ ખાતે યોજાશે જેમાં પાર્ટીની રણનીતિ નક્કી કરવામાં આવશે.

વધુમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નવો પક્ષ નથી વર્ષ 2021માં પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે અને આગામી 22 ડિસેમ્બરે મળનાર પ્રથમ અધિવેશનમાં પાર્ટીના હોદેદારોની નિમણુંક સાથે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી લડવી કે નહીં તે સહિતની બાબતો અંગે નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ઇલેક્શન સમયે ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને શંકરસિંહ વાઘેલા ચૂંટણી  મેદાનમાં આવી રહ્યાં છે.

નોંધનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણી વખતે શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ રહયા હોવાની પણ વાત હતી જો કે, બાપુ અડીખમ રહયા હતા અને એક પણ પક્ષ સાથે જોડાયા ન હતા. ખાસ કરીને તેઓ રાજકારણમાં સક્રિય ન હોવા છતાં ગુજરાતમાં દારૂબંધી હટાવવી અને શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ તેમની અગ્રતામાં હોવાથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ બાપુના આ એજન્ડા સાથે મેદાનમાં ઉતરી ગુજરાતના રાજકારણમાં સક્રિય બની આગામી વિધાનસભા ચૂંટણી સમયે સતાધારી પક્ષને મજબૂત લડત આપવા અત્યારથી જ કમર કસવા સજ્જ બન્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ઉત્તરમાં કડકડતી ઠંડી અને દક્ષિણમાં વરસાદની આગાહી

Next

સસ્તા અનાજની દુકાનમાં ઈ-પ્રોફાઈલ ફરજીયાત બનતા રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
5 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

1લી ઓક્ટોબરથી કારમાં 6 એર બેગ ફરજિયાત નહીં બનાવાય: ગડકરી
નેશનલ
2 વર્ષ પહેલા
26/11 ના મુંબઈના આતંકી હુમલામાં ભોગ બનેલા શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
RMCની TP શાખા એટલે ત્રાસ પ્લાનિંગ’ શાખા: છૂટકારો અપાવો !
રાજકોટ
1 વર્ષ પહેલા
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, બાંગ્લાદેશના યુનુસને સ્થાન
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર