Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહોમ

પાકિસ્તાનના લાહોર અને મુલતાનમાં પ્રદૂષણમાં વધારો : શાળા-કોલેજો બંધ, લોકડાઉન જાહેર

Sat, November 16 2024

પાકિસ્તાનમાં લાહોર અને મુલતાન શહેરમાં વાયુ પ્રદુષણનું સ્તર એટલી હદે વધી ગયું છે કે, સરકારે આ બંને શહેરમાં લોકડાઉન જાહેર કરવું પડ્યું છે. આ લોકડાઉનનો આદેશ સોમવારે ઉઠાવી લેવામાં આવશે. આ બંને શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધુ પડતા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. લાહોર અને મુલતાન સૌથી વધુ પ્રભાવિત થયા છે. મુલતાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પહેલેથી જ 2000ને વટાવી ચૂક્યો છે, જે વાયુ પ્રદૂષણ માટે નવો રેકોર્ડ બન્યો છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રી મરિયમ ઔરંગઝેબે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે લાહોર અને મુલતાનમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી રહ્યા છીએ. તેમણે માહિતી આપી હતી કે રવિવાર સુધી આ બંને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.

લાહોર અને મુલતાનમાં બાંધકામનાં કાર્યો આગામી 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. બાંધકામ સામગ્રીથી ભરેલાં વાહનોને શહેરોમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ પણ બંધ છે. કોલેજો અને યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગો યોજશે. સરકારી અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. અહીં રેસ્ટોરાં ફક્ત ચાર વાગ્યા સુધી જ ખૂલશે અને ટેક-અવે સેવા 8 વાગ્યા સુધી આપવામાં આવશે. મરિયમ ઔરંગઝેબે એમ પણ કહ્યું હતું કે આ સ્મોગ સીઝનમાં લગ્નો પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યાં નથી.

મરિયમ ઔરંગઝેબે એ પણ કહ્યું કે લાહોરમાં માત્ર ત્રણ ટકા હરિયાળી છે, જ્યારે 36 ટકા હરિયાળી હોવી જોઈતી હતી. તે જોતા સરકારે શહેરમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું છે. વધુમાં, કૃષિ વિભાગે ખેડૂતોને પરાળી બાળવાને બદલે એને નષ્ટ કરવા માટે 1000 સુપર સીડર્સ પૂરા પાડ્યા છે, 800 ઈંટોના ભઠ્ઠા બંધ કરવામાં આવ્ય છે. લાહોરનાં જંગલો વધારવાની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી : ૮૦ કરોડની ચાંદી ભરેલો ટ્રક પકડી પાડ્યો

Next

શું મહારાષ્ટ્રને આ વખતની ચૂંટણીમાં મહિલા મુખ્યમંત્રી મળશે ?? શરદ પવારે ઈચ્છા વ્યક્ત કરી શું કહ્યું ?? વાંચો વિગતવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
35 મિનિટutes પહેલા
દુનિયા પરમાણુ તબાહીથી થોડીક જ દૂર : રશિયાએ અમેરિકાને ઈરાન ઉપર હુમલો નહીં કરવા આપી ચેતવણી
56 મિનિટutes પહેલા
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
1 કલાક પહેલા
પશ્ચિમ બંગાળ: પુરુલિયા-જમશેદપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયાનક અકસ્માત, 9 લોકોના મોત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

બી.એ.ડાંગર કોલેજના મામલામાં પ્રજાના અવાજની જીત
રાજકોટ
2 વર્ષ પહેલા
અમેરિકાની સહાયથી લદ્દાખ સીમા પર હવે ચીન ધ્રૂજશે : ભારતીય સેનાને મળશે સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
દિવાળીએ પરિવાર રાજસ્થાન ફરવા ગયોને તસ્કર મકાનમાંથી 1.13 લાખની મતા ચોરી ગયા
ક્રાઇમ
7 મહિના પહેલા
IPOમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી : ઊંચા વળતરની લાલચ આપી 15ને ઠગી લીધા
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર