આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અનેક સમસ્યાનો ઉકેલ આવશે, ધનનો ખર્ચ વધશે ; અણધાર્યા સમાચાર મળશે
date : 18-11 -2024
આજની રાશી વૃષભ : 04.31 AM મિથુન
મેષ (અ,લ,ઇ)
આજે કામના સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે.નકારાત્મક વિચારો દૂર થશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં મહેનત વધું અને પરિણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવી શકે છે.જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો.અણધાર્યા સમાચાર મળી શકે છે.દિવસ ખુબજ સારો રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં બેચેની લાગી શકે છે.સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો.દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં મહેનત વધું રહી શકે છે.નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો.અધૂરા કામોને પુર્ણ કરી શકો છો.દિવસ તાજગી ભર્યો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ધનનું રોકાણ કરી શકો છો.કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો.રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.દિવસ આનંદમય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સમાજ સેવાના કાર્યમાં રસ વધું રહેશે.બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.