Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

કુવાડવા રોડ પર સંબંધીઓએ મહિલા પર હુમલો કરી આંતરડા બહાર કાઢી નાખ્યા

Thu, November 14 2024

લગ્ન કરવા મુદ્દે ઘરમાં ઘુસી પૂર્વ જેઠના પુત્ર, જમાઈ સહિત ત્રણ શખ્સોએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

શહેરના કુવાડવા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસી પૂર્વ જેઠના પુત્ર, જમાઈ સહિત ત્રણ શખ્સોએ છરી જીવલેણ હુમલો કરી તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા.જેથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની અટકાયત કરી છે.

વિગત મુજબ કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા રેશમાબેન યુનુસભાઈ બેલીમ (ઉ.વ.35) નામના મહિલા રાત્રીના 12:30 વાગ્યના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે રામનાથપરામાં રહેતા પૂર્વ જેઠ મહેબુબના પુત્ર ટીપુ, મહેબુબના જમાઈ સોહીલ અને એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી છરી વડે જીવલેણ હુમલો કરી પેટ અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેણીને સારવાર માટેખસેડવામાં આવી હતી.આ અંગે રેશ્માબેનના ભત્રીજા શોએબ બોદુભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,તેના માસી રેશ્માબેનના લગ્ન 2005માં રામનાથપરા આરીફ સમા સાથે થયા હતા દોઢેક વર્ષ પહેલા પતિ સાથે છુટાછેડા થઈ જતાં કૌટુંબીક જેઠ મહેબુબ સમા તેની સાથે નિકાહ કરવા માંગતો હતો. પરંતુ સંતાનોને રાખવા માંગતો ન હોવાથી નિકાહ કરવાની ના પાડી દીધી હતી. જેનો ખારા રાખી મહેબુબના પુત્ર, જમાઈ સહિત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.

Share Article

Other Articles

Previous

દિલ્હીના મેયર બનતા આપ નેતા મહેશ ખીંચી : ૧૩૩ વોટ મળ્યા, ભાજપના ઉમેદવારને ૧૩૦ વોટ મળ્યા

Next

શેરબજારમાં પૈસા ડૂબી જતાં યુવકે કરી આત્મહત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સુરતની સમરસ હોસ્ટેલના ભોજનમાંથી મરેલો વંદો નીકળતા હોબાળો!
1 કલાક પહેલા
ક્રૂડમાં રશિયા ટોચે, જ્યારે LPG અને LNGમાં અમેરિકા નંબર-1!
1 કલાક પહેલા
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 1200થી વધુના મોત, 4000 લાપતા!
1 કલાક પહેલા
RTE હેઠળ 78,000 બાળકોને સહાય, પણ હજુ 7,100 વંચિત!
1 કલાક પહેલા
Categories

નેશનલ

3570 Posts

Related Posts

હરિયાણાના કુરુક્ષેત્રમાં ચાલી રહેલા મહાયજ્ઞ દરમિયાન અચાનક ગોળીબાર થતા કેટલાક લોકો ઘાયલ, પોલીસ પહોંચી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં કેવી બની ઘટના ? 2 પોલીસમેનના કેવી રીતે થયા મોત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં શા માટે થયા રમખાણ… વાંચો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રાજધાનીમાં શાળાઓ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર