Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

એરિઝોના રાજ્યમાં પણ ટ્રમ્પનો વિજય તમામ સ્વિંગ સ્ટેટસમાં ડેમોક્રેટ્સને પછડાટ

Sun, November 10 2024

ગત ચૂંટણીમાં ટ્રમ્પે એરીઝોના ગુમાવ્યું હતું

ટ્રમ્પની વિજયકૂચ અવિરત જારી છે. શનિવારે એરીઝોના રાજ્યમાં પણ મતગણતરી પૂર્ણ થયા બાદ

ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. એ સાથે જ તેમણે અમેરિકાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા તમામ સાત સ્વિંગ સ્ટેટ્સમાં વિજય મેળવવાનો ઇતિહાસ રચ્યો હતો.

11 ઇલેક્ટોરોલ વોટ ધરાવતું એરીઝોના રાજ્ય પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે. જોકે 2020 ની ચૂંટણીમાં એક આશ્ચર્યકારક ઘટના તરીકે એ રાજ્યમાં ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડેનનો વિજય થયો હતો. આ વખતે જોકે ટ્રમ્પે તમામ સાત સ્વિંગ સ્ટેટસમાં વિજય મેળવી ડેમોક્રેટ્સને કારમી પછડાટ આપી હતી. આ વિજય સાથે જ ટ્રમ્પે કુલ 538 માંથી 312 ઈલેક્ટ્રોન વોટ મેળવી લીધા છે. કમલા હેરીસ નું ગાડું 226 પર અટકી ગયું છે. નોંધનીય છે કે 2020 ની ચૂંટણીમાં જો બાઇડેનને 304 અને ડોનાલ્ડ ટ્રમ્પને 232 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા.

અમેરિકાની 2024 ની ચૂંટણીએ અનેક ચમત્કારો સર્જ્યા છે. ગત ચૂંટણીમાં સ્વિંગ સ્ટેટ્સ પૈકીના જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશીગન, વિસ્કોન્સિન અને એરીઝોના રાજ્યોમાં જો બાઇડનનો વિજય થયો હતો. આ વખતે એ બધા રાજ્યોમાં ટ્રમ્પ નો ભાવ તો ફરકયો છે. આ ઉપરાંત અમેરિકી સેનેટમાં ડેમોક્રેટ્સના 46 ની સામે રિપબ્લિકન પાર્ટીના 53 ઉમેદવારો અને યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવસમાં ડેમોક્રેટ્સના 202 સાંસદોની સામે રિપબ્લિકન પાર્ટીના 213 સાંસદો વિજયી થયા છે. અમેરિકા વહીવટી તંત્રની તમામ પાંખ ઉપર આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પનો કબજો આવી ગયો છે.

ભારતીય મૂળના નિકી હેલી અનેમાઈક પિમ્પીઓનું પત્તું કપાયું

ભારતીય મૂળ ધરાવતા  અમેરિકાના યુએન ખાતેના ભૂતપૂર્વ એમ્બેસેડર નીકી હેલી અને પૂર્વ વિદેશ મંત્રી માઈક પીમ્પીઓને અમેરિકાની નવી કેબિનેટમાં સ્થાન નહીં મળે. શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નીકી હેલીએ

પ્રમુખ પદના દાવેદાર તરીકે રિપબ્લિકન પાર્ટીની આંતરિક ચૂંટણીમાં ટ્રમ્પ સામે ઝંપલાવ્યું હતું. તે સમયે તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. જોકે બાદમાં ઉમેદવારી પરત ખેંચી તેમણે ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ટ્રમ્પ સાથે સો ટકા સહમત નથી થઈ શકતી પણ મોટાભાગના મુદ્દે હું તેમની સાથે સહમત છું અને કમલા હેરિસ સાથે એક પણ મુદ્દે સહમત નથી થઈ શકતી. ઓગસ્ટ મહિનામાં તેમણે જાતે જ ટ્રમ્પના વહીવટી તંત્રમાં સામેલ થવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. એ જ રીતે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સીઆઇએના ડાયરેક્ટર અને વિદેશ મંત્રી તરીકે જવાબદારી સંભાળનાર માઈક પોમ્પીઓ નું પત્તુ પણ કપાઈ ગયું છે. તેમણે આ ચૂંટણીમાં પ્રારંભિક અવઢવ બાદ મોડેથી ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું.

બુધવારે બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે ઓવેલ ઓફિસ ખાતે બેઠક

વિદાય લઈ રહેલા અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને ઈલેક્ટ્રિક પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રથમ વખત બુધવારે સવારે 11 વાગ્યે આવેલ ઓફિસ ખાતે બેઠક મળશે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને પરિણામો નક્કી થઈ ગયા બાદ આવી બેઠકો યોજવાની પરંપરા છે.જો કે 2020 ની ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ  ટ્રમ્પ એ વખતે ચૂંટાયેલા જો બાઇડેનને બેઠક માટે બોલાવવાનું સૌજન્ય ચૂકી ગયા હતા. બીજી તરફ જો બાઇડેને તારીખ 6 ઓક્ટોબરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આ બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. જો બાઇડેને સતાના શાંતિપૂર્ણ હસ્તાંતરની ખાતરી આપી હતી.

Share Article

Other Articles

Previous

કોઠારીયા રોડ પર કારખાનેદારના ઘરમાંથી રૂ.1.87 લાખની ચોરી 

Next

સરકાર ધર્મનિરપેક્ષ હોવી જોઈએ: નીતિન ગડકરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કેન્સર અને કોરોનાગ્રસ્ત રાજકોટના 69 વર્ષીય વૃદ્ધાનું મોત : અઝરબૈઝાન-દુબઈથી આવેલા 2 સહિત 9 લોકોને કોરોના  
37 મિનિટutes પહેલા
અમદાવાદની ગોઝારી ઘટના બાદ લોકોને વિમાનમાં બેસતાં લાગી રહ્યો છે ‘ડર’ : 35% પેસેન્જરોએ ટીકીટ કેન્સલ કરાવી
1 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી
2 કલાક પહેલા
કડી વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનું મતદાન : 591 મથકોમાં ઉમેદવારોના ભાવિ થશે કેદ, મતદારોની લાંબી લાઈનો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2197 Posts

Related Posts

Munna Bhaiya મિર્ઝાપુર સીઝન 4માં કરશે કમબેક ?? શું થઇ શકે છે આગામી સીઝનમાં …?
Entertainment
11 મહિના પહેલા
ભારતે શું મેળવી નવી સિધ્ધી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સ્પાઇસ જેટ 10 સપ્ટેમ્બર સુધી રૂપિયા 100 કરોડ ભરી શકશે ?
નેશનલ
2 વર્ષ પહેલા
બીમાર પિતાની સારવાર માટે લોન લેવા જતાં યુવક છેતરાયો : ગઠિયાએ 3.58 લાખ પડાવ્યા
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર