Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં 4  લાખથી વધુ પરપ્રાંતિયો !! નોંધણી થઈ શકશે ??

Mon, August 7 2023

રાજકોટમાં 1 લાખ નેપાળી,1 લાખ બંગાળી અને 2 લાખ જેટલા અન્ય પરપ્રાંતિયો રહે છે

રાજકોટ તા 7

રાજકોટના સોની બજારમાંથી ગુજરાત એ.ટી.એસ.એ અલકાયદા સાથે સકળાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને પકડી પાડતા ખળભળાટ મચી ગયો હતો અને આ ઘટના બાદ સફાળી જાગેલી રાજકોટ પોલીસે બહારના રાજ્યો અને દેશથી શહેરમાં નોકરી રોજગાર માટે આવતા લોકોની નોંધણી ફરજીયાત બનાવી છે. ઉપરાંત પરપ્રાંતીયોને મકાન કે દુકાન ભાડે આપતા પહેલા નોંધણીના નિયમનું ફરજીયાત પાલન કરવા પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા રાજકોટ શહેરમાં અન્ય રાજ્યમાંથી આવેલ આવા 4 લાખ થી વધુ પરપ્રતિયો છે ત્યારે આ તમામની નોંધણી શક્ય બનશે જોકે હાલ પોલીસ ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે. શહેરમાં 1 લાખથી વધુ નેપાળી જ્યારે 1 લાખ જેટલા બંગાળી જ્યારે અન્ય 2 લાખ જેટલા અન્ય રાજ્યોના પરપ્રાંતનિયો વસવાટ કરે છે.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે રાજકોટ શહેરમાં બહારથી આવતા ઈસમો મકાન ભાડે રાખી ઔધોગિક  એકમો તથા દુકાનોમાં નોકરી કરવા આવી ગુન્હાઓ આચરી નાસી જતા હોય જેથી ગુન્હાઓ શોધવામા ખુબ જ મુશ્કેલી ઉભી થતી હોય જેથી મકાન,દુકાનો કે ઔધોગિક એકમો ભાડે આપતી વખતે તથા ઔધ્યોગીક એકમોમાં તથા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોયા,વોચમેન,માળી મજુરો કામે રાખતી વખતે નજીકના પોલીસ સ્ટેશનોમાં નોંધ કરાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય જે જાહેરનામાનો ચુસ્ત પણે અમલ કરાવવા પોલીસની અલગ અલગ ટીમ ચેકિંગ કરી રહી છે. નોંધનીય છે કે રાજકોટ ઔદ્યોગીક હબ તરીકે ઉભરી આવ્યું હોવાથી રોજગારી માટે અન્ય રાજ્યો અને દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. બહારથી આવતા ઘાણા પરપ્રાંતિયો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય છે. રાજકોટમાં આવા 4 લાખથી વધુ પરપ્રાંતિયો છે ત્યારે આ તમામન નોંધણી પોલીસ કરી શકશે તે સૌથી મોટો સવાલ છે.રાજકોટ શહેરમાં બનતા લૂંટ, ધાડ, હત્યા તથા અપહરણ જેવા ગુન્હાઓમાં રહેણાંક વિસ્તારના મકાનો બંગલા દુકાનો/કારખાનાઓ/ઔદ્યોગિક એકમો ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરી જેવા વ્યવસાયિક એકમોમાં કામ કરતા વ્યકિતઓ મકાન માલિકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હા આચરતા હોય છે. જેના લીધે જાહેર સલામતિ અને શાતી જોખમાય છે.

આથી રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મકાનો, બંગલા, દુકાનો કારખાનાઓ/ઔદ્યોગિક એકમો/મકાન બાંધકામ/ બિલ્ડર્સ/ ટેક્ષટાઇલ ઉધોગ/હિરા ઉધોગો સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેક્ટરના માલીકો ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરો મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતા અન્ય રાજ્યોના પરપ્રાંતિયોની નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઇટ અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ઓનલાઇન નોંધણી કરાવવા પોલીસ હવે કડક હાથે કામ કરી રહી છે અને આ જાહેરનામાનો કડક અમલ કરવવા પોલીસ કમિશ્નર દ્વારા સૂચના આપવામાં આવી છે

Share Article

Other Articles

Previous

રાજકોટના યુવાને વેસ્ટ ભંગારમાંથી બનાવ્યા રસ્તા ઉપર દોડી શકે તેવા બાઇક

Next

રાજકોટ જિલ્લામાં વધુ બે નવા પોલીસ મથકો કાર્યરત થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
1 મિનિટute પહેલા
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સમાજને નવો રાહ ચીંધવા અને ગેરસમજ દૂર કરવા જીવંતિકા આદ્ય સ્થાનના આચાર્ય ઐમપ્રસાદ દવે દ્વારા 125 વિધવા બહેનોને ભોજન કરાવ્યું ….જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
ના હોય…ભારત-પાકિસ્તાન મેચની 50% ટિકિટ નથી વેચાઈ : અડધું સ્ટેડિયમ રહેશે ખાલી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટના સ્થાપત્ય ગ્રીનસીટીમાં કરોડોનું મેઈન્ટેનન્સ કૌભાંડ: બિલ્ડર અને વહીવટકર્તાઓએ ફ્લેટ ધારકોની ડિપોઝીટ ડુબાડી
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર