Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના યુવાનોને રોજગારીની નવી તક મળશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ; દિવસ શુભ રહેશે

Thu, November 7 2024

date : 07 -11 -2024

આજની રાશિ ધન : 04.48pm મકર

મેષ (અ,લ,ઇ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કર્ક (ડ,હ)
વ્યવસાયિક મુશ્કેલીઓ થોડી વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

તુલા (ર,ત)
આજે કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. આજે જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળો. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
નવી વસ્તુઓની ખરીદી કરી શકો છે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કામના સ્થળે ભાગ-દોડ વધી શકે છે. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

46 મુહૂર્ત, 30 હજારથી વધુ લગ્નો: વેપારને મળશે બુસ્ટર ડોઝ

Next

ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ભાજપના નેતાઓ પર હુમલા બાદ બંગાળના ગવર્નર દ્વારા મમતાને અપાઈ ચેતવણી, 24 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો બંધારણ મુજબ કાર્યવાહી થશે
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ના નામથી પ્રખ્યાત છે ભારતના આ સ્થળો : એકવાર ફરવા ગયા પછી ઘરે પાછુ ફરવાનું મન નહી થાય
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવું ટીવીએસ જ્યુપિટર 110 ગુરુવારે લોન્ચ થશે
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર ત્રીજા માળેથી કૂદી પડ્યા…ST અનામતનો વિરોધ, વિડીયો થયો વાયરલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર