Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ઉદયનગરમાં ફ્લેટના ટેરેસની ચાવી બાબતે માતા-પુત્રી પર પાડોશીઓનો હુમલો

Sun, October 27 2024

રાજકોટમાં મવડી પાસે ઉદયનગરમાં ફ્લેટમાં રહેતા માતા-પુત્રીને તેમની વિંગમાં રહેતા પાડોશીઓએ ફ્લેટના ટેરેસની ચાવી બાબતે ઝગડો કરી મારમારી ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. વધુ માહિતી મુજબ ઉદયનગર-1માં રહેતા દ્વારકેશ વીલા ફ્લટે બી-૨૦૧માં રહેતા શિલ્પાબેન રમેશભાઈ કુબાવતે નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં તેની વિંગમાં રહેતા જયેશ દિનેશભાઈ નીમાવત તેની માતા સવિતાબેન અને પત્ની તેજલબેન નીમાવતનું નામ આપતા જણાવ્યું હતું કે,પોતે રહેતા ફ્લેટના વિંગનું મેન્ટેનન્સ પોતે જોવે છે.અને ફ્લેટના ટેરેસમાં તાળું લગાડવામાં આવેલું હોય છે.જેની ચાવી પોતાના પાસે રાખેલી હોય છે.આરોપીઓને ટેરેસની ચાવી જરૂર હોવાથી ફરિયાદી સાથે ફોન પર ઝગડો થયો હતો.જેનો ખાર રાખીને આરોપીઓ મહિલાના ઘરે ઘસી આવ્યા હતા.જ્યાં શિલ્પાબેન અને તેની પુત્રીને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકીઓ આપતા માલવિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

રૈયારોડ પર મહિલાને ચાર વ્યાજખોરોનો ત્રાસ

Next

રાજકોટના સરધાર ગામે પાક નિષ્ફ્ળ જતા ખેડૂતે કરી આત્મહત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
10 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
1 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
1 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રશિયાની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ : લોન્ચપેડનો પણ થયો નાશ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કેકેવી હોલ ખાતે શક્તિ મેળા નું આયોજન : શું કહ્યું મોહન કુંડારિયાએ, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ નવી શરતની તમામ જમીનો હવેથી જૂની શરતની
ગુજરાત
12 મહિના પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર