Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પન્નુમ હત્યાના કાવતરા કેસમાં કોઈબાંધછોડ નહીં થાય:અમેરિકી રાજદૂત

Thu, October 24 2024

અમેરિકા સ્થિત શીખ આતંકવાદી ગુરુપ્તવાન સિંઘ પન્નુમની એફબીઆઈ એ રો ના પૂર્વ અધિકારી વિકાસ યાદવને વોન્ટેડ જાહેર કર્યા બાદ એ મુદ્દે ભારતનું નાક દબાવવાનું અમેરિકાએ ચાલુ રાખ્યું છે. હજુ બે દિવસ પહેલા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સ્પોકપર્સન દેવાંગ પટેલે આ પ્રકરણમાં ભારતની કમિટી દ્વારા થતી તપાસથી સંતોષ ન હોવાનું નિવેદન આપ્યા બાદ ભારત ખાતેના અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ પણ આ ઘટના અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

એક અખબાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે અમે અમેરિકાની ભૂમિ ઉપર કોઈ પણ પ્રકારનીગુનાહિત પ્રવૃત્તિ સાંખી શકતા નથી ચાહે તેમાં દુશ્મન રાષ્ટ્ર સામેલ હોય કે પછી મિત્ર રાષ્ટ્ર. તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશનો બીજા કોઈ દેશ સાથેનો આ વ્યવહાર અમને પસંદ નથી પણ જ્યારે અમેરિકન નાગરિકની વાત આવે છે ત્યારે અમારા માટે આ રેડ લાઈન છે.

તેમણે વધુમાં જણાવ્યું કે તમે અમેરિકાની ભૂમિ ઉપર કે પછી બીજા કોઈ પણ દેશની ભૂમિ ઉપર કોઈની હત્યાનું ષડયંત્ર કરો તો તેને અપરાધ જ માનવામાં આવશે. તેમનું આ નિવેદન કેનેડામાં હરદીપ સિંઘ નીજ્જરની હત્યામાં ભારતની સંડોવણી અંગેના આક્ષેપો પ્રતિ નિર્દેશ કરતા હતા તેવું માનવામાં આવે છે.

એરિક ગાર્સેટીએ અંતમાં કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવો વિશ્વાસ અપાવવાને બદલે જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી અમેરિકા અપેક્ષા રાખે છે.

Share Article

Other Articles

Previous

કાશ્મીરમાં વધુ એક પર પ્રાંતિયશ્રમિક ઉપર આતંકવાદી હુમલો

Next

હર હર મહાદેવ… સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો થ્રીડી-લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી ભાવિકો માટે શરૂ કરાશે, નોંધી લો તારીખ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
43 મિનિટutes પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

Baby John Review : વરુણ ધવનની એક્શન ફિલ્મ Baby Johnમાં સલામન ખાનનો કેમિયો, વાંચો મૂવી રિવ્યુ
Entertainment
1 વર્ષ પહેલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ : જૂનાગઢ મહાનગર પાલિકામાં ગિરીશ કોટેચાના પુત્રનો પરાજય, વાંકાનેર તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોરબીથી માળીયા – કચ્છ તરફ જતો હાઇવે હજુ પણ બંધ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચૂંટણીની તારીખોની ભાજપને એક દિવસ પહેલાં જ ખબર પડી ગઈ છે: ઝારખંડ મુક્તિ મોરચાનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર