Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજેશ્રી સીનેમા પાસે પૈસાની ઉઘરાણી પ્રશ્ને ધિંગાણું ખેલાયું

Wed, October 23 2024

પાંચ શખસોએ સગીરને લોખંડના પાઇપ વડે ઢોર માર મારી એક્ટિવામાં કરી તોડફોડ : એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડ્યા

શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલઈ રાજશ્રી ટોકીઝ પાસે મોડી રાત્રીના આર.ઓ પાણીના પૈસાની લેતી દેતી મામલે પાંચ શખસોએ સગીર સાથે ઝગડો કરી ઢીકાપાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારી તેની એક્ટિવામાં તોડફોડ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરી છે.

વિગત મુજબ કીશાનપરા ચોકમાં રહેતા આલાભાઇ નારણભા જાળફવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સુનિલ ગમારા,હીરો ભરવાડ,ગોપાલ ભરવાડ,વિમલ ભરવાડ અને રવિ ભરવાડનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના 16 વર્ષીય પુત્ર રુદ્ર સાથે આર.ઓ પાણીના પૈસાની ઉઘરાણી પ્રશ્ને રાજશ્રી ટોકીઝ પાસે બોલાચાલી કરી હતી.અને બાદમાં તમામ આરોપી લોખંડના ધોકા સાથે ત્યાં ઘસી આવ્યા હતા.અને માર નાખવાની ધમકી આપીને પાઇપ વડે રુદ્ર પર તૂટી પડ્યા હતા.તેમજ તેના એક્ટિવામાં પણ તોડફોડ કરી હતી.જેથી આ મામલે રુદ્રના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંઘી હુમલાખોરોની અટકાયત કરી છે.

Share Article

Other Articles

Previous

પૂનામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ દમદાર: પંત જ કરશે વિકેટકિપિંગ

Next

પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ અને PMJY કાર્ડ ધારકો માટે ગ્રીન કોરિડોર શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલ નીનોની અસરથી ગુજરાતમાં જળસંકટ: 206 ડેમમાં 5,181 MCM પાણી ઘટ્યું, 4 જિલ્લામાં દુષ્કાળ વચ્ચે નર્મદા ડેમ બન્યો જીવાદોરી
11 કલાક પહેલા
ધનતેરસ પૂર્વે સોના-ચાંદીના ભાવ ગગડ્યા: ચાંદી એક જ ઝાટકે ₹8,000 સસ્તી, સોનું ₹1,300 ઘટીને ₹1.38 લાખે પહોંચ્યું
12 કલાક પહેલા
અમદાવાદ થઈ દોડતી 6 સુપરફાસ્ટ ટ્રેનો સામાન્ય એક્સપ્રેસ બનશે: ટિકિટ દીઠ ₹75 સુધીનો ઘટાડો, જાન્યુઆરી 2027 થી નવા નંબર અમલી
12 કલાક પહેલા
કોરોના બાદ પહેલીવાર સોનાની આવી હાલત: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ 29% ઘટી, ભારતમાં વાર્ષિક ખપત 6 વર્ષના તળિયે જવાની ભીતિ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3823 Posts

Related Posts

ચીફ ફાયર ઑફિસર વગર કામ અટકી પડશે: ઝડપથી મોકલો
રાજકોટ
2 વર્ષ પહેલા
અદાણી ગ્રુપના તમામ 10 શેરો વધ્યા, સેન્સેક્સ 65000 પાર
બિઝનેસ
3 વર્ષ પહેલા
વડોદરાના ફતેગંજ બ્રિજ પર ફરી હિટ એન્ડ રન: ખાનગી બસની ટક્કરથી એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત
Breaking
3 મહિના પહેલા
સિડની ટેસ્ટઃ કાંગારુની ધારદાર બોલિંગ સામે ભારતના ધુરંધરો ધ્વસ્ત, ટીમ ઈન્ડિયા 185 રનમાં થઈ ઓલઆઉટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર