Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યના 20થી વધુ જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર : જગતના તાતને 1419.62 કરોડની સહાય

Wed, October 23 2024

ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિમાં રાજ્યના ૨૦ જિલ્લામાં ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો હતો અને ભારે નુકસાન ગયુ હતું. ખેડૂતોના આ ઘા ઉપર રાજ્ય સરકારે મલમ લગાડ્યો છે અને તેમના માટે ૧૪૧૯.૬૨ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે એવી આશા વ્યકત કરી છે કે, આ સહાયથી ખેડૂતોને રાહત મળશે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ મંજુર કરવામાં આવ્યું હતું.ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકશાનને લઈ સરકારે કુલ રૂ.1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો છે.

આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ 20 જિલ્લાના 136 તાલુકાના કુલ 6812 ગામોનો સમાવેશ થયેલ છે.

આ પેકેજ દ્વારા રાજયના 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ1419.62 કરોડ પૈકી રૂ.1097.31 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.

રાજયમાં આ વર્ષ ચોમાસાની સીઝનમાં 141 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વરસાદમાં ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. જેમાં વરસાદના કારણે પાક મોટા પાયે નિષ્ફળ ગયો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના તહેવારમાં સતત એક અઠવાડિયા સુધી વરસાદ પડવાના કારણે નુકશાનીમાં વધારો થયો હતો. ત્યારે પાછોતરા વરસાદે ખેડૂતોને આર્થિક રીતે પણ પાયમાલ કરી દીધા હતા. જેમાં મગફળી, કપાસ ઉપરાંત શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો હતો. ત્યારે આ સમસ્યાને લઇ રાજયભરમાંથી ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી.

ત્યારે દિવાળી પહેલા રાજ્ય સરકારે ખેડૂતોની માંગ ધ્યાને રાખી હતી. અને સરકાર દ્વારા અતિવૃષ્ટિનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેના આધારે અને આજ રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી પાયમાલ થઈ ગયેલા ખેડુતો માટે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની આજે સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

તુર્કીની રાજધાની અંકારામાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોત

Next

Diwali 2024 : દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખો આ પાંચ વસ્તુઓ, તમારા પર વરસશે દેવી લક્ષ્મીની કૃપા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
52 મિનિટutes પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
1 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
2 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

મેક્સિકોના બારમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવતા 6 ના મોત અને 30 થી વધુ ઘાયલ
Breaking
3 વર્ષ પહેલા
સીઆઈએ ચીફની ગુપ્ત રશિયા મુલાકાત બાદ વૈશ્વિક રાજકારણમાં હડકંપ: શું યુદ્ધ વિરામ તરફ વધી રહ્યું છે વિશ્વ?
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
રાજકોટમાં સોરઠીયાવાડી સર્કલ પાસે ઢોર પકડ પાર્ટીની ભારે બેદરકારી, કેવી રીતે પકડે છે ગાય : જુઓ વિડિયો
ગુજરાત
3 વર્ષ પહેલા
તાલાલાના ભોજદે ગામે ધ ગીર વ્યુ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતાં ૮ પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર