Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશમાં અને દુનિયામાં ગરીબીની શું છે સ્થિતિ ? કોણે આપ્યો અહેવાલ ? વાંચો

Wed, October 16 2024

દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, તે 1990 માં 431 મિલિયનથી ઘટીને 2024 માં 12.9 કરોડ થઈ ગઈ છે એટલે કે આજે પણ દેશમાં 12.9 કરોડ લોકો અત્યંત કારમી ગરીબીમાં જીવી રહ્યા છે. સરકાર મફત અનાજ આપી રહી છે છતાં આવી હાલત છે. આફ્રિકન દેશો અને પછાત દેશોમાં ગરીબી વધી છે.

જો કે, આ આંકડો પ્રતિ દિવસ 2.15ડોલરના ધોરણ પર આધારિત છે. પરંતુ પ્રતિ દિવસ 6.85 ડોલર (મધ્યમ-આવકવાળા દેશો માટે નિર્ધારિત મર્યાદા)ના ધોરણના આધારે, 1990ની સરખામણીએ 2024માં વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આનું મુખ્ય કારણ ભારતમાં વસ્તીમાં ઝડપથી થઈ રહેલો વધારો છે.

વિશ્વ બેંકે અગાઉ કહ્યું હતું કે 2021માં ભારતમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા 3.8 કરોડ ઘટીને 16.74 કરોડ થઈ ગઈ છે. આ પહેલા, પાછલા બે વર્ષમાં વધારો જોવા મળ્યો હતો.

મંગળવારે જારી કરાયેલા ‘ગરીબી, સમૃદ્ધિ અને પ્લેનેટઃ પાથવેઝ આઉટ ઓફ ધ પોલિક્રાઈસિસ’ શીર્ષક હેઠળના તાજેતરના અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નવા ડેટાને વર્ષ માટે જાહેર કરવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ અને ખર્ચ સર્વેમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે આફ્રિકાના સહારા પ્રદેશ અને અન્ય પછાત દેશોમાં અત્યંત ગરીબીની સ્થિતિ વણસી છે. આ જોતાં 2030 સુધીમાં અત્યંત ગરીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય હાંસલ થાય તેમ લાગતું નથી.

Share Article

Other Articles

Previous

મુંબઇમાં કેવી બની દુર્ઘટના ? ક્યાં આગ લાગી ? વાંચો

Next

બિહારમાં શું બની દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
1 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
1 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
1 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

‘સાહેબ’ની ચેમ્બર બહાર વેઈટિંગમાં બેઠેલા કોર્પોરેટરો હવે કહેવા લાગ્યા, અમારા ઉપર ‘દાઝ’ નીકળતી હોય એવું લાગે છે! વાંચો કાનાફૂસી
ગુજરાત
8 મહિના પહેલા
આખરે વિસાવદર-કડી પેટાચૂંટણીનું એલાન : 19 જૂને થશે મતદાન, 23જૂન આવશે પરિણામ
ગુજરાત
1 વર્ષ પહેલા
નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલની હાર એટલે ચક્રવ્યુહમાં અભિમન્યુની છળ કપટ સાથે હત્યા, આપના દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જૂનાગઢમાં ત્રણ ગુનામાં વોન્ટેડ વિવાદિત કીર્તિ પટેલને પોલીસે રાજસ્થાનમાંથી પકડી: મૃગીકુંડમાં સ્નાન વિવાદથી ફસાઈ
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર