Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાનની આંખની પાંપણ ખરી પડી..છેલ્લી એક પાંપણ સાથેની ભાવુક પોસ્ટ કરી શેર

Mon, October 14 2024


જાણીતી અભિનેત્રીઓમાંની એક હિના ખાન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. તેણે ઈમોશનલ નોટ સાથે એક ફોટો શેર કર્યો છે. જેને જોઈને ફેન્સ પણ ઈમોશનલ થતા રોકી શકયા નથી. હિનાને સ્તન કેન્સરછે તેણે આ વાતની જાણકારી તેના ચાહકોને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પણ આપી હતી. આવી સ્થિતિમાં હવે હિનાબે કીમોથેરાપીની બીજી આડ અસરનો ફોટો શેર કર્યો છે. તેણે બતાવ્યું છે કે કેમો ધીમે ધીમે તેના શરીર પર શું અસર કરી રહી છે. તેનું શરીર કેવી રીતે મરી રહ્યું છે. હિનાએ જે લખ્યું છે તે વાંચીને ચાહકો કંઈ કહી શકતા નથી. હિના ખાન ઘણા મહિનાઓથી તેના સ્તન કેન્સર સામે લડી રહી છે.

આ પહેલા હિનાએ પોતે જ પોતાના વાળ એટલા માટે નાના કરી નાખ્યા હતા કારણ કે તે દરરોજ ખરતા હતા. હિનાએ તેનો વીડિયો પણ તેના ફેન્સ સાથે શેર કર્યો છે. હિનાને હવે ચાલવામાં અને બેસવામાં ઘણી મુશ્કે લીઓનો સામની કરવો પડી રહ્યો છે. કેન્સરને કારણે તે પોગ્ય રીતે શ્વાસ પણ લઈ શકતી નથી. હવે હિનાએ વધુ એક તસવીર શેર કરી છે. તેણે તેની એક આંખનો ફોટો પોસ્ટ કર્યો છે અને તેણે કહ્યું છે. કે હવે મારી પાસે માત્ર એક જ પાંપણ બાકી છે.

View this post on Instagram

A post shared by ???????????????? ???????????????? (@realhinakhan)


તેણે લખ્યું, “મારા પ્રેરણાનો સ્ત્રોત શું છે તે જાણવા માંગો છો? તે એક સમયે એક મજબૂત અને સુંદર બ્રિગેડનો એક ભાગ હતો, જેણે મારી આંખોને આકર્ષિત કરી. મારી લાંબી અને સુંદર પાંપણો બહાદુર, એકલા યોધ્ધા, મારી છેલ્લી પાંપણ ઉભી છે અને મારી સાથે લડી રહી છે. મારા છેલ્લા કીમોમાં સિંગલ પાંપણ મારી પ્રેરણા છે. અમે આ મુશ્કેલ સમયને પણ પાર કરીશું.” હિનાએ આગળ લખ્યું- “મેં એક દાયકા કે તેથી વધુ સમયથી નઠલી પાંપણોનો ઉપયોગ કર્યો નથી, પરંતુ હવે મારે તે તેને મારા શૂટ માટે લાગુ કરવી પડશે. કોઈ નહીં, બધું સારું થઈ જશે.” હિનાની આ પોસ્ટ પર ફેન્સ પણ કોમેન્ટ કરીને હિનાને સપોર્ટ કરી રહ્યા છે. તે એમ પણ કહે છે કે. હિના, હિંમત ન હાર, બાકી બધું સારું થઈ જશે. તમે ટૂંક સમયમાં ટીવીની દુનિયામાં પાછા ફરશો.

Share Article

Other Articles

Previous

ઝારખંડમાં કેવી ઘટના બની ? 2 સગીરાઓ સાથે શું થયું ? જુઓ

Next

Do Patti Trailer : ડબલ રોલમાં જોવા મળશે ક્રિતી સેનન, તો પહેલી વાર પોલીસના રોલમાં જોવા મળશે કાજોલ, જુઓ ટ્રેલર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
11 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
11 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
12 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

ધો.10માં ગણિતનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ : એક પણ કોપીકેસ નહિ
ગુજરાત
8 મહિના પહેલા
ભારતના કોર્પોરેટ સેક્ટરનો નફો સૌથી વધુ, પણ પગારધોરણો બંધાયેલા !! વાંચો વિશેષ અહેવાલ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
પત્ની પૂર્વ પતિ સાથે ભાગી જતાં યુવકે કર્યો આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અયોધ્યામાં રામ મંદિરની બહાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે કેટલાક તત્વોએ કરી ઝડપ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર