Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત : મોટા બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું સારવાર દરમિયાન મોત

Thu, October 10 2024


સુરતથી એક મોટાં સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના માંગરોળમાં મોટા બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ કરનાર બે આરોપી પૈકી એક આરોપીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યારે આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. આરોપી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો.

શું બની હતી ઘટના ??

સુરત જિલ્લાના માંગરોળના મોટાં બોરસરા ગામે સગીરા જયારે પોતાના મિત્ર સાથે ઉભી હતી  ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને અભદ્ર વર્તન કર્યું હતું. મધરાતે આવેલા ત્રણ શખ્સોએ સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો હતો અને  સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી હતી.

આ દરમિયાન 3 પૈકી બે આરોપીઓને તડકેશ્વર ગામની હદમાં કાંકરાપાર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. જેમની ઓળખ મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન (40) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા (45) તરીકે થઈ હતી. જે પૈકી આજે બપોર બાદ આરોપી શિવશંકરને તબિયલ લથડી હતી. જેમાં શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

આ રીતે પકડાયા હતા આરોપીઓ

બુધવારે (10મી ઓક્ટોબર) માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે.


Share Article

Other Articles

Previous

રતન ટાટાએ આમ આદમીના સપનાને કર્યું સાકાર : 1 લાખ વાળી નેનો કાર આપી

Next

રતનને અમીરોની યાદીમાં શામેલ થવાનો જરા પણ અભરખો નહતો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
16 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
16 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
16 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

દેહવ્યાપારના ધંધામાં ઈમાનદાર’ મેહુલ પર લલનાઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરતી !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
લોકમેળો પ્રવાસન સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મુકાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યભવન જવા નીકળ્યા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુ અંગે વડાપ્રધાન મોદીએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર