Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાકિસ્તાનમાં કેવી બની હચમચાવતી ઘટના ? આખો પરિવાર કેવી રીતે મૃત્યુ પામ્યો ? જુઓ

Mon, October 7 2024

પાકિસ્તાનના પાણીમાં જ કઈક એવી વાત છે કે ત્યાં ક્રૂરતા સહજ રીતે જ લોકોમાં જોવા મળે છે અને વારંવાર અતિ ભયાનક ઘટનાઓ આકાર લઈ જાય છે આવો જ એક હચમચાવતો કિસ્સો બહાર આવ્યો હતો. કરાચીમાં રહેતી એક યુવતીએ પ્રેમી સાથે લગ્ન ન કરાવી આપતાં પોતાના જ પરિવારનો ખાતમો બોલાવી દેતાં ચકચાર મચી હતી. પોલીસે રવિવારે એક યુવતીની ધરપકડ કરી હતી. આ યુવતીએ પોતાના જ પરિવારના 13 લોકોના ભોજનમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

લગ્ન માટે ફેમિલી તૈયાર નહોતી
યુવતીના પરિવારના સભ્યો તેની પસંદગી અનુસાર લગ્ન કરાવવા તૈયાર ન થતાં તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ખૈરપુર નજીક હૈબત ખાન બ્રોહી ગામમાં 19 ઓગસ્ટે પરિવારના 13 સભ્યોના અચાનક મોત નીપજ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીએ પોતાના જ પ્રેમી સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, ભોજન લીધા બાદ પરિવારના તમામ 13 સભ્યો બીમાર પડ્યા હતા. તમામને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તમામના મોત નીપજ્યા હતા. પોસ્ટમોર્ટમ કરતાં જાણવા મળ્યું હતું કે, આ લોકોની મોત ઝેરી ભોજન લેવાથી થઈ હતી. પોલીસે ઉંડી તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેમની જ દિકરીએ તેના પ્રેમી સાથે મળી રોટલી બનાવવામાં વપરાતા ઘઉંમાં ઝેર ભેળવી દીધુ હતું.

પ્રેમીએ સાથ આપ્યો
યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પરિવારને અનેક વખત સમજાવ્યો હોવા છતાં પરિવાર તેની પસંદના યુવક સાથે લગ્ન કરાવવા તૈયાર થયો ન હતો. જેથી પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમી સાથે મળી આ દર્દનાક કૃત્યને અંજામ આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

રિઝર્વ બેન્ક શું કરશે ? ઈએમઆઈ ઘટશે ? કઈ બેઠક શરૂ થઈ ? વાંચો

Next

રણવીર-દિપીકાની દીકરીનું બોલીવુડમાં ડેબ્યૂ : ‘બેબી સિમ્બા’ની પહેલી ફિલ્મને લઈ ડેડી રણવીર સિંહનો વિડીયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
પટનામાં પ્રશાંત કિશોરની પાર્ટી ઓફિસ પર આવકવેરાના દરોડા
17 મિનિટutes પહેલા
ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન
18 મિનિટutes પહેલા
સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ
20 મિનિટutes પહેલા
દેશના ખૂણે ખૂણેથી જંતર-મંતર માટે ઓનલાઈન પહોંચવા લાગ્યાં હજારો ફૂડ પેકેટ્સ અને દવાઓ
21 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3300 Posts

Related Posts

PM મોદી @74… લોકો ગૂગલ પર નરેન્દ્ર મોદી વિશે શું સર્ચ કરે છે ? જાણો તેમના જન્મદિવસે આ 7 પ્રશ્નો વિશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો, ઈરાન પરમાણુ હથિયારનો સંગ્રહ નહીં કરવા સહમત, અમને મોટી ભેટ આપી છે, અમેરિકાને યુદ્ધમાં જીત મળી છે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર: નવસારી-સુરત-વલસાડમાં ભારે વરસાદ, આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી
Breaking
2 દિવસ પહેલા
આજનું રાશિફળ 15 ફેબ્રુઆરી : આજે આ 2 રાશિના જાતકોને બિનજરૂરી ખર્ચ વધુ થશે, નજીકની મુસાફરીનો યોગ ; દિવસ સામાન્ય રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર