Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

શક્ય છે ખરું ? નવરાત્રિ રાસોત્સવમાં સ્ટોલ બનાવાની મનાઈ, કેટલા ખેલૈયા આવે છે તેનું રજિસ્ટર રાખવું પડશે

Sat, September 28 2024
  • સોગંદનામાની ત્રણ નકલ મનપાને, એક પોલીસને આપવાની રહેશે: ફાયરના સાધનો કેટલા રાખવા, પાણી કેટલું રાખી સહિતની માર્ગદર્શિકા જાહેર
  • મહાપાલિકાએ અધધ ૩૦ નિયમો કર્યા જાહેર, પાલન થાય ત્યારે સાચું


નવરાત્રીને હવે એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે આ તહેવારમાં કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના અને તેમાં પણ ખાસ કરીને ટીઆરપી અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાપાલિકા તંત્ર અત્યારથી જ સચેત બની ગયા છે. પોલીસ દ્વારા થોડા સમય પહેલાં નિયમાવલી જાહેર કર્યા બાદ હવે મહાપાલિકાએ પણ અધધ ૩૦ નિયમો જાહેર કર્યા છે. જો કે તે પૈકીના અમુક નિયમો એવા છે જેનું પાલન થવાની શક્યતા નહીંવત્‌‍ છે !!
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં કોઈ પણ પ્રકારના સ્ટોલ બનાવવાની મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત દરરોજ કેટલા લોકો, દર્શકો અને ખેલૈયાઓ આવે છે તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો ફરજિયાત કરાયો છે. રાસોત્સવના આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તેમજ બહાર સરળતાથી વાંચીશ કાય તે પ્રમાણે `નો-સ્મોકિંગ ઝોન, એક્ઝિટ, ઈમરજન્સી એક્ઝિટ’ સહિતના બોર્ડ લગાવવા પડશે. આયોજક દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રિટાઈન્ટડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં વધુ જમીન ઉપર બિછાવવાના રહેશે. ખાસ કરીને ડીઝલ જનરેટર પંડાલ-સ્ટેજથી દૂર રાખવાનું રહેશે. સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રિક લાઈટિંગ, બલ્ક કે ટ્યુબલાઈટ અથવા તેના કોઈ પાર્ટસ કે મંડપના કોઈ પણ ભાગ, સુશોભન તેમજ સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સે.મી.ની અંદર રાખવા પડશે.

આ ઉપરાંત ખાસ કરીને આયોજકે એક સોગંદનામું કરવું પડશે જેમાં તમામ ૩૦ નિયમોનું પાલન કરશે તેની બાહેંધરી આપવા સહિતનું લખાણ આપવાનું રહેશે. આ સોગંદનામાની ચાર નકલ તૈયાર કરીને તેમાંથી ત્રણ નકલ મહાપાલિકાને અને એક નકલ પોલીસ કમિશનર કચેરીમાં જમા કરાવવાની રહેશે. દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું કે મહાપાલિકાની ટીમ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને નિયમોનો ઉલાળિયો કરનારા સામે કાર્યવાહી કરશે !

ચીફ ફાયર ઓફિસરની ‘જગ્યા’ કે ‘શાપ' ? વધુ એક અધિકારીએ માંગી મુક્તિ !

જ્યારથી ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ થયો છે ત્યારથી લઈ આજ સુધી મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા જાણે કેશાપ’ બની ગઈ હોય તેમ ત્યાં બેસવા માટે કોઈ તૈયાર થઈ રહ્યું નથી. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર જેલમાં ગયા બાદ તેમના સ્થાને કચ્છ-ભૂજથી અનિલ મારુને મુકાયા હતા. જો કે તેઓ લાંચ લેતાં પકડાઈ જતાં ખાલી પડેલી જગ્યાએ સરકાર દ્વારા અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મીથુન મીસ્ત્રીને મુકવાનો હુકમ કર્યો હતો પરંતુ તેઓએ પણ આ જગ્યા સંભાળવા ઈનકાર કરતા આખરે અમિત દવેને આ ભારે ભરખમ ચાર્જ સોંપાયો હતો પરંતુ હવે તેઓ પણ પારિવારિક કારણોસર આ જવાબદારી સંભાળી શકે તેમ ન હોવાથી આ ચાર્જમાંથી મુક્તિ આપવા કમિશનરને પત્ર લખ્યો છે જેના ઉપર ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટની હાલત બસ સ્ટેન્ડ જેવી !!

Next

રાજકોટ : કણકોટ ચોકડીથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૫૧ કરોડના ખર્ચે ફોર-લેન કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રશિયાના પ્રમુખ પુતીન દિલ્હી પહોંચ્યા : પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત
17 કલાક પહેલા
સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 100 કરતાં વધુ ફ્લાઇટ્સ રદ : ક્રૂની અછતને કારણે વિમાનોના પૈડા થંભી ગયા,મુસાફરો પરેશાન
18 કલાક પહેલા
કચ્છના બન્ની વિસ્તારમાં ફરી સંભળાશે ચિત્તાની દહાડ! આફ્રિકાથી આવશે ચિત્તા,કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર
18 કલાક પહેલા
કિંગ કોહલી 15 વર્ષ બાદ વિજય હઝારે ટ્રોફીમાં રમશે: 24 ડિસેમ્બરથી થશે શરૂ ટૂર્નામેન્ટ, વિરાટ દિલ્હીની ટીમ વતી રમશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2712 Posts

Related Posts

લખી લેજો, આ વખતે મોદી સરકાર નહી આવે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન પૂરા કર્યા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ત્રિકોણ બાગ પાસે ટ્રાફિક સમસ્યાનું મૂળ સિટી બસનું આડેધડ પાર્કિંગ!!
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ માંથી ૫૮ સાઇકલ ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર