રાજકોમાં ‘તસ્કર રાજ’ : એક જ દિવસમાં બે ચોરીને અંજામ આપ્યો
કનકનગર વિસ્તારમાં કુરિયર પેઢીની ઓફિસમાં 4.50 લાખની રોકડ ચોરી ગયા : ત્રંબામાં મકાન માલિકને કઈક સુંઘાડી રોકડ અને સોનું મળી લાખોની મતા પર હાથફેરો કરી ગયા