Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સ્ટેટ મોનીટરીંગ સેલે 12 કલાકમાં બે મોટા બુટલેગરને દબોચી લીધા  

Sat, August 5 2023

અમદાવાદ તા 5

ગુજરાતમાં દારૂબંધીના ઘજાગરા ઊડાવતા બુટલેગર્સ સામે સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા સતત નજર રાખીને ગુજરાતમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવતો હોય છે. ગુજરાતમાં મોટા ભાગે પાડોશી રાજ્યમાંથી દારૂનો જથ્થો આવતો હોય છે. તેમાં પણ કેટલાક લિસ્ટેડ બુટલેગરો આ કામને અંજામ આપતા હોય છે. સ્ટેટ મોનિટરીંગ કાર્યવાહીના કારણે ગુજરાતના લિકરકિંગ ગણાતો બુટલેગર વિનોદ સિંઘી પણ ધરપકડની બીકે દુબઈ ભાગી ગયો હતો. છતાં પણ આઇપીએસ  નિર્લિપ્ત રાયની ટીમને વિનોદ સિંધીના મેનેજર કમ બુટલેગર આનંદરપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.ગુજરાતમાં કોરોડો રૂપિયાના દારૂનો કરનારા લિકરકિંગ વિજય ઉદવાણી ઉર્ફે વિનોદ સિંધીના દારૂની ટ્રકો પર સ્ટેટ મોનિટરીંગ સેલ નિશાનો રાખીને ઝડપી પડતાં વિનોદ સિંધી ધરપકડની બીકે દુબઈ ભાગી ગયો હતો. જોકે પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે તેને ભારત લાવવામાં સફળ થઈ હતી. ત્યારે આજે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વિનોદ સિંધીના મેનેજર તરીકે કામ કરતાં આનંદપાલસિંહ દેવડાની ધરપકડ કરી છે. આંનદપાલસિંહ ગુજરાતમાં વર્ષ 2016થી 17 ગુનામાં વોન્ટેન્ડ હતો.આંનદપાલસિંહને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટર આર. જી. ખાંટ તેમની ટીમ સાથે રાજસ્થાનના શિહાર ખાતે આવેલા એક ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. ફાર્મ હાઉસ મોજ-મસ્તી કરતો આંનદપાલસિંહ પોલીસને મળી આવતા તેને ખાનગી કારમાં બેસાડીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ગુજરાત આવવા માટે રવાના થઈ હતી. જોકે આ વાતની જાણ આંનદપાલસિંહના સાથીઓને થઈ જતાં રસ્તામાં પોલીસની કારને બે-ત્રણ કાર આવીને આંતરી લીધી હતી અને આંનદપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને છોડાવવા કારને ટક્કર પણ મારી હતી. તેમ છતાં પણ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દિલધડક ઓપરેશન પાર પાડીને દિક્ષા મારવાડીને ગુજરાતમાં લાવવામાં સફળ રહી હતી.

અગાઉ વિનોદ સિંધી દુબઈ ફરાર થઈ જતાં તેના દારૂના નેટવર્કને દિક્ષા મારવાડી અને તેના અન્ય સાગરીત લક્ષ્મણ મારવાડી, બાદલસિંહ મળીને સંભાળતા હતા. સ્ટેટ મોનિટરિંગસેલ દ્વારા છેલ્લા 7 મહિનામાં ઝડપેલા 5 દારૂના મોટા કેસમાં દિક્ષા મારવાડીનું ક્નેકશન સામે આવ્યું હતું. દિક્ષા મારવાડી પાસેથી પોલીસને એક મોબાઈલ, બે ડોંગલ મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જો દિક્ષા મારવાડીનો મોબાઈલ ચેક કરવામાં આવે તો અનેક પોલીસ અધિકારીઓની ઉંધ હરામ થઈ શકે છે.

Share Article

Other Articles

Previous

જિલ્લા કલેકટર પ્રભવ જોશીનાં નામનું વધુ એક ફેસબુકનું ફેક એકાઉન્ટ  

Next

વિરમગામની10 મહિનાની બાળકીને શરદી ઉધરસ મટાડવા ડામ અપાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર, ભાજપ દ્વારા સૂત્ર ફાઇનલ થયું
Breaking
2 વર્ષ પહેલા
સાંસદ તરીકે ચૂંટાયા પછી ગેનીબેનનું ધારાસભ્ય તરીકે રાજીનામુ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લાતીપ્‍લોટમાં ૫૦ હજારનો દારૂ ભરેલ મહીન્‍દ્રા પીકઅપ સાથે બે પકડાયા
રાજકોટ
3 વર્ષ પહેલા
પૂનામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ દમદાર: પંત જ કરશે વિકેટકિપિંગ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર