Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત : BSF જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતાં એકનું મોત, 28 ઘાયલ

Fri, September 20 2024


કાશ્મીરના બડગામમાં એક મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, BSF જવાનોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી ગઈ છે. અહેવાલો અનુસાર, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના વોટરહેલ વિસ્તારમાં બ્રેઈલમાં BSF જવાનોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. બસ પડી જવાના સમાચાર મળતા જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મળતી માહિતી મુજબ, પાંચ બસોનો કાફલો રસ્તા પર જઈ રહ્યો હતો, છેલ્લી બસ બેકાબુ થઈ ગઈ, જેના કારણે તે લગભગ 40 ફૂટ ઊંડા ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં 28 જવાન ઘાયલ થયા છે અને એક સૈનિકનું મોત નીપજ્યું છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ જવાનોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

આ પહેલા રાજૌરીમાં સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું

રાજૌરીમાં મંગળવારે રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા છે. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જેમાં લાન્સ નાઈક બલજીત સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે સૈન્યના ચાર કમાન્ડો ઘાયલ થયા જ્યારે તેમનું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું. તેમણે કહ્યું કે સરહદી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં મોડી સાંજે આ અકસ્માત થયો હતો, જેના કારણે વાહનને વ્યાપક નુકસાન થયું હતું.

Share Article

Other Articles

Previous

હિંદુ બહુમતિવાળી થઈ ગયેલી તમામ બેઠકો પર અભૂતપૂર્વ જંગી મતદાન

Next

મેયર કે એક્ટર ?? PMના જન્મદિવસે બ્લડ ડોનેટ કરવાની ‘એક્ટિંગ’ કરનાર મેયરનો વીડિયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
તહેવારો પૂર્વે કેન્દ્ર સરકારની ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ ઘટાડો, પામ, સોયા અને સનફ્લાવર તેલ થશે સસ્તા
25 મિનિટutes પહેલા
સરહદી સંઘર્ષ ચરમસીમાએ: પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર કરી ભીષણ એરસ્ટ્રાઇક, તાલિબાને આપી વળતા પ્રહારની ચેતવણી
42 મિનિટutes પહેલા
‘સૂફિયાણી વાતો બંધ કરી પરિણામ આપો’: ડિજિટલ અરેસ્ટ અને સાયબર ઠગાઈના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢી
54 મિનિટutes પહેલા
‘અર્નબ’ વાવાઝોડાએ મચાવી તબાહી: આંધ્ર અને ઓડિશાના દરિયાકાંઠે ભારે વિનાશ, 5 હજારનું સ્થળાંતર અને 10થી વધુ રાજ્યોમાં એલર્ટ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3634 Posts

Related Posts

સમુદ્રના તળિયે નાખેલા કેબલથી ઈન્ટરનેટ કેવી રીતે કરે છે કામ?..વાંચો
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત બજેટ : ૭૨ લાખ પરિવારોને અનાજ પૂરું પડાશે
ગુજરાત
3 વર્ષ પહેલા
જેટ એરવેઝની સંપત્તિઓ વેચવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજુલામાં કોંગ્રેસને લાગશે કમ્મરતોડ ફટકો: અંબરીશ ડેર કરશે કેસિરયા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર