Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટ્રેન્ડિંગ

રાજકોટ : ગણેશ વિસર્જન સમયે ત્રંબાના ત્રિવેણી સંગમમાં 4 સગીર ડૂબ્યા, એકનું મોત

Tue, September 17 2024

ગણેશ વિસર્જન સમયે બનેલી ઘટના : ત્રણ સગીરને લોકોએ બચાવી લીધા

રાજકોટ : રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જનમાં ગયેલા રાજકોટના ચાર સગીર પાણીમાં ડૂબી જતા ત્રિવેણી સંગમ ખાતે હાજર લોકોએ ત્રણ સગીરને બચાવી લીધા હતા જયારે એક સગીરને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, પાણીમાં ડૂબી જનાર તમામ સગીર રાજકોટના રૂખડિયાપરામાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જન કરવા ગયેલા રાજકોટ રૂખડિયાપરાના ચાર સગીર ત્રિવેણી સંગમના ઘાટ નજીક ડૂબવા લાગતા સ્થળ ઉપર હાજર સ્થાનિક લોકોએ ચાર પૈકી ત્રણને તત્કાલ મદદ પહોંચાડી બચાવી લીધા હતા. આ ઘટનામાં લક્કી અશોકભાઈ મકવાણા ઉ.15 નામનો સગીર ઊંડા પાણીમાં ગરક થતા બેભાન થઇ જતા સારવાર માટે 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે ચાર-ચાર સગીર ડૂબી જતા પોલીસ તેમજ તાલુકા મામલતદાર સહિતની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. જો કે, ઊંડા પાણીમાં ગણેશ વિસર્જનની મનાઈ હોવા છતાં અનેક લોકો મંગળવારે ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જન માટે પહોંચી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

Share Article

Other Articles

Previous

ખોટી બિલ્ટીના આધારે રાજકોટમાં બે ટ્રક દારૂ ઠલવાય તે પહેલાં જ પકડાયો

Next

વડાપ્રધાને કોંગ્રેસ સહિતના પક્ષોની કઈ બાબતમાં ટીકા કરી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
16 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
16 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
17 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા
ક્રાઇમ
8 મહિના પહેલા
આવાસ ૧૮૩, અરજદારો ૬૧૦૬: લાગે એ ‘નસીબદાર’
રાજકોટ
1 વર્ષ પહેલા
આવતીકાલે 5મી ઓગસ્ટ : શું સરકાર લેશે કોઈ મોટો નિર્ણય? જાણો શું છે 5મી ઓગસ્ટ સાથે જોડાયેલો ઇતિહાસ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
વકફ બોર્ડ પાસેથી 123 મિલકતો પરત લેવામાં આવશે, કેન્દ્ર સરકારે આપી નોટિસ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર