આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આર્થિક અને સ્વાસ્થ્યને લગતી બાબતો કરશે પરેશાન, ચિંતા વધી શકે છે
આજની રાશી વૃશ્ચિક : 09:22 PM ધન
મેષ (અ,લ,ઇ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકો છો. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં થાક વધું લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
જીવનશૈલીમાં ફેરફારો થઇ શકે છે. કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. દિવસ આનંદમય રહેશે.
તુલા (ર,ત)
આર્થિક બાબતો હેરાન કરી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે નવું કામ શીખી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
માનસિક થાક લાગી શકે છે. નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.