Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : આજે સાંજ સુધીમાં રામનાથ મંદિર સાફ કરો: અધિકારીઓને આદેશ

Sun, September 1 2024
  • પેટા: કાલે શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહેશે: આજી ડેમ ઓવરફ્લો થતાં મોટાપાયે કચરો તણાઈ આવ્યો’તો: ૫૦ ટનથી વધુનો નિકાલ


રાજકોટમાં ભારે વરસાદ વરસ્યા બાદ હવે `વિરામ’ લીધો છે. જો કે વરસાદને કારણે ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે જેમાં સૌથી વધુ કચરો જો ક્યાંય એકઠો થયો હોય તો તે આજી નદીમાં આવેલા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરમાં થવા પામ્યો છે. આજી-૧ ડેમ ઓવરફ્લો થવાને કારણે આજી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય મોટાપાયે કચરો તણાઈ આવ્યો હોવાથી દર્શનાર્થે જનારા ભાવિકોની હાલત કફોડી થઈ જવા પામી છે.

બીજી બાજુ મહાપાલિકાના પદાધિકારીઓ મંદિર ખાતે દોડી ગયા હતા અને ફેલાઈ ગયેલો કચરો નિહાળી અધિકારીઓને આજે સાંજ સુધીમાં રામનાથ મંદિર ચોખ્ખું-ચણાંક કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં ભાવિકો મંદિર પર દર્શનાર્થે ઉમટી પડવાના છે ત્યારે તેમણે ગંદકી વચ્ચે દર્શન ન કરવા પડે તે માટે તમામ શાખાના વડાઓને સફાઈ ઝુંબેશ આક્રમક રીતે કરવા અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમામ કચરાનો નિકાલ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન શનિવારથી જ સફાઈ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી અને સાંજ સુધીમાં ૫૦ સફાઈ કર્મીઓએ ૨ જેસીબી-ડમ્પર મારફતે ૫૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરી નાખ્યો હતો.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મિત્રો સાથેના સબંધ બગડી શકે છે, નકામી પ્રવૃત્તિઓમાં સમય વધુ વ્યર્થ થશે

Next

રાજકોટવાસીઓને રેસ્ટોરન્ટમાં જમવા જવુ હોય તો શું શું ધ્યાનમાં રાખે છે ? : રસપ્રદ સંશોધન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
31 મિનિટutes પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
42 મિનિટutes પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
24 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઉત્તરકાશી ટનલમા ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં ફરી મોટો અવરોધ, ઓગર મશીન ખરાબ રીતે ફસાઈ ગયું, હવે મેન્યુઅલ ડ્રીલીંગ શરૂ થશે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે? સરકારે પાકિસ્તાન સામે મેચ રમવા પર આપ્યું મોટું નિવેદન
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
બીજેડી તમામ સ્તરે ભાજપનો વિરોધ કરશે: નવીન પટનાયક
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર