Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાલથી માર્કેટિંગ કંપનીનાં કોલ અને મેસેજમાંથી મળશે મુક્તિ

Sat, August 31 2024

ફ્રોડ કોલ્સ અને સ્પેમ કોલને રોકી શકાશે, પણ ડીએલટી પર રજિસ્ટર્જ કંપનીઓના કોલ્સ અને મેસેજિંગ ચાલુ રહેશે નવી દિલ્હી પહેલી સપ્ટેમ્બરથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા માર્કેટિંગ કંપનીનાં સ્પેમ કોલ્સને લઈને મહત્ત્વનું પગલું ભર્યું છે. ટ્રાય દ્વારા બીએસએનએલ, આઈડિયા વોડાફોન, એરટેલ, જિયો સહિતના તમામ ટેલિકોમ પ્રોવાઈડર્સ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે અને આ નવી ગાઈડલાઈન્સ પહેલી સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે.

ટ્રાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે 140 સિરીઝથી શરૂ થતાં મોબાઈલ નંબર પરથી જ ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કમર્શિયલ, સ્પેમ કોલ્સ મેસેજિંગને બ્લોક ચેન આધારિત ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેક્નોલોજી (ડીએલટી) પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવે.

આ નિર્ણય અનુસાર ફ્રોડ કોલ્સ અને સ્પેમ કોલને રોકી શકાશે, પણ ડીએલટી પર રજિસ્ટર્જ કંપનીઓના કોલ્સ અને મેસેજિંગ ચાલુ રહેશે. આ માટે ઉપભોક્તાએ પોતે જ નંબર બ્લોક કરવા પડશે. કુદરતી આફત, બાહ્ય સુરક્ષાના નિર્દેશો અને અન્ય આવશ્યક માહિતી આપવા માટે ચોક્કસ સમય માટે (આશરે 2 કલાક માટે) નંબરને અનબ્લોક કરવામાં આવે છે.

આ સમયગાળા બાદ આ નંબર જાતે બ્લોક નથી થઈ શકતા, જેનો ફાયદો ઉઠાવીને માર્કેટિંગ કંરપનીઓ મેસેજિંગ અને કોલ્સ પણ શરૂ કરી દે છે.

ટ્રાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આપાતકાલીન સ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને મેસેજ મોકરવામાં આવશે તો સંબંધિત ટેલિમાર્કેટર કંપનનું સબસ્ક્રિપ્શન એક મહિના માટે રદ કરવામાં આવશે અને બીજી વખત ભૂલનું પુનરાવર્તન થતાં કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

ટ્રાય દ્વારા પ્રમોશનલ કોલ અને મેસેજ માટે એક નવી સિરીઝ બહાર પાડ઼વામાં આવી છે અને નવા નિયમ પ્રમાણે 140 મોબાઈલ નંબર સીરિઝથી પ્રમોશનલ વોઈસ કોલ અને મેસેજ આવશે. જ્યારે 160 સિરીઝથી ફાઈનાન્શિયલ લેવડ-દેવડ અને સર્વિસ વોઈસ કોલ કરી શકાશે.

ટૂંક સમયમાં જ ટેલિકોમ કંપનીઓને આ બાબતે નિર્દેશ આપવામાં આવશે. આ સિરીઝની મદદથી કોલર્સ સરળતાથી ઓળખી શકશે કે આ કોલ કે મેસેજ પ્રમોશનલ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : વરસાદ રોકાતાં જ સફાઈ માટે ધાડેધાડા ઉતર્યા ; આજથી ગાબડાં બૂરવાનું શરૂ

Next

ઘાત ટળી પણ વરસાદી જોખમ યથાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
16 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
17 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
17 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટ : મહાપાલિકામાં કોંગ્રેસનો ‘લાકડા’ જેવો વિરોધ !
રાજકોટ
1 વર્ષ પહેલા
ગુજરાત બજેટ : પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, નંબર એક જ: 112
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજુભાઈ ઓફિસમાં આવે એટલે RMCના કર્મીઓ કહેતાં ‘ઓડિટમાં અજવાળા આવ્યા’ !! સિટી બસે હડફેટે લેતા બન્યા કાળનો કોળિયો
ગુજરાત
11 મહિના પહેલા
48 કલાકમાં સરકારનો યુ ટર્ન: નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો કેન્સલ
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર