રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બિલ અટકાવી શકે નહીં તેવા સુપ્રીમ કોર્ટના ફરમાન પર ભડકી ગયા ઉપરાષ્ટ્રપતિ ધનખડ, કહ્યું બંધારણની કલમ 142 લોકતાંત્રિક શક્તિઓ માટે પરમાણુ મિસાઈલ બની ગઈ છે બ્રેકિંગ ન્યૂઝ 6 મહિના પહેલા