Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

૫૦૦૦ની લાંચ’ને ૭૯૫ દિવસની જેલ 

Sat, August 24 2024

૨૦૧૦માં જિ. પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઇજનેરે કોન્ટ્રાક્ટર પાસેથી લીધેલી લાંચનો આવ્યો ચુકાદો 

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઈજનેરને પાંચ હજારની લાંચ બદલ ૭૯૫ દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો છે. ૨૦૧૦ કોન્ટ્રાક્ટર પાસેથી બાકી રહેલા બિલની ચુકવણી માટે રૂ.૧૦ હજારની લાંચ માંગી હતી.જેમાંથી  રૂ.૫ હજારની લાંચ સ્વીકારતા ઈજનેરને એ.સી.બીએ રંગેહાથ ઝડપી લીધો હતો . જે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ભરત કાછડીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.

આ કેસની હકીકત મુજબ, ફરિયાદી લક્ષ્મણભાઈ મોહનભાઈ સિંધવે વર્ષ 2010 માં રાજકોટ તાલુકાના પાડાસણ અને મેસવાડા ગામના તળાવ ઊંડા કરવાનો કોન્ટ્રાક્ટર લીધો હતો.જે કામ પૂર્ણ થતાં ફરિયાદીને જીલ્લા પંચાયત તરફથી રૂ. ૧૬ લાખ ચૂકવી આપેલા હતા અને  ૨.૫૦ લાખ રૂપિયા બાકી હતા ત્યારે સિંચાઈ વિભાગના એસ.ઓ. તરીકે કામ કરતા ભરત નાગરભાઈ કાછડીયા અને તેના સહકર્મી પરસોડાએ રૂપિયા દસ દસ હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એ.સી.બીને જાણ કરતા પોલીસે ટ્રેપ  ગોઠવી ભરત કાછડીયા લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલા હતા. 

Share Article

Other Articles

Previous

આજે શીતળા સાતમ : જાણો શા માટે આ દિવસે ઠંડુ ખાવામાં આવે છે ? શું છે શીતળા સાતમની વ્રતકથા

Next

રાજકોટમાં વધુ ત્રણ લોકોના હદય ધબકારા ચૂકી ગયા  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
8 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
8 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
8 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

અંતે અરવિંદ કેજરીવાલ ને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હવે જેલની બહાર આવી શકશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
સલમાન ખાનની સુરક્ષામાં વધારો : Galaxyની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવાયા, ચાહકોને એક ઝલક પણ નહીં જોવા મળે
Entertainment
1 વર્ષ પહેલા
ગુજરાતમાંથી કોણ રીપીટ અને કોણ પડતુ મુકાશે ?
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર