Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનું બજેટ વેર-વિખેર થઇ શકે છે, ચિંતામાં થશે વધારો

Thu, August 22 2024

આજની રાશી : મીન

મેષ (અ,લ,ઇ)

કામમાં આળસ થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીથુન (ક,છ,ઘ)

વેપાર-ધંધામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

કામના સ્થળે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

સારા સમાચાર મળી શકે છે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

આજે ધનલાભ થવાની શક્યતા રહેશે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)

ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

યુવાનોએ બિનજરૂરી મોજશોખમાં સમય વ્યર્થ ન કરવો જોઈએ. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
કામમાં મહેનતનુ પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)

રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોલેન્ડના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે : બિઝનેસ જગતના માંધાતાઓને સંબોધશે

Next

રાજકોટ સિવિલની બ્લડ બેંકમાં લોહીની અછત !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
1 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

Baba Vanga 2026 Predictions: ત્રીજુ વિશ્વ યુદ્ધ-મોટી રાજકીય ઉથલપાથલ થશે! બાબા વેંગાએ વર્ષ 2026ને લઈને કરી ડરામણી ભવિષ્યવાણી
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી સતત બરફ વર્ષા : હિમાચલ પ્રદેશમાં 30 માર્ગો બંધ, પહાડોએ ઓઢી બરફની ચાદર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”
ગુજરાત
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધીને કોર્ટનું તેડું, શું હતો મામલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર