Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ :  આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે,દિવસ આનંદમય રહેશે તેમજ વિશેષ લાભની શક્યતા

Tue, August 13 2024

આજની રાશી : – તુલા 4:14AM વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)

આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધું રહેશે. સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

મોજ-મસ્તીમાં સમય વધું પસાર કરી શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

જીવનસાથિ સાથેના સંબંધો મધુર બનશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

માનસિક શાંતિનો અનુભવ થશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કન્યા ( પ,ઠ,ણ)

નકામી પ્રવૃત્તિઓમાં નાણાં વધુ વ્યર્થ થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

આત્મવિશ્વાસમાં વધારો થશે. યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીન (દ,ચ,થ,ઝ)
પરિવાર સાથે વધું સમય પસાર કરી શકો છો. પ્રવાસ કે યાત્રા પર જઈ શકો છો. દિવસ આનંદમય રહેશે.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREToday's Horoscope

Share Article

Other Articles

Previous

આજથી રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને સીંગતેલ મળશે

Next

ફાયર એનઓસી આપવાના બદલામાં ૧.૨૦ લાખની લાંચ લઇ લીધી અને બીજી ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મુંબઇમાં બાબા સિદ્દિકીની હત્યામાં અત્યાર સુધી શું બહાર આવ્યું ? કોણ પકડાયા ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પરિવાર ઘરમાં સૂતો રહ્યોને તસ્કર રોકડ-ઘરેણાં તફડાવી ગયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ડિજિટલ અરેસ્ટે યુવાનનો ભોગ લીધો : નકલી CBI ઓફિસરની ધમકીથી ગભરાઈને 11 લાખ ચૂકવ્યા બાદ કર્યો આપઘાત
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
આજનું રાશિફળ 2 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને અણધાર્યા સમાચાર મળશે, નકારાત્મક વિચારો દુર થશે, દિવસ શુભ રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર