Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

ઓટીટી પર આવી રહી છે નવી વેબ સિરીઝ “દશ જૂન કી રાત”

Sun, July 28 2024

તુષાર કપૂર-પ્રિયંકા ચહર ચૌધરી સ્ટારર સિરિઝનું ટ્રેલર થયું રિલીઝ

પ્રિયંકા ચહર ચૌધરી અને તુષાર કપૂર સ્ટારર વેબ સિરીઝ “દશ જૂન કી રાત” આવી રહી છે. જિયો સિનેમા પ્રીમિયમએ પોતાની આ આગામી કોમેડી થ્રિલર સિરીઝનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. જે ઘણું જ મજેદાર છે. ટ્રેલર બાદ બધી જ જગ્યાએ હાલ તેની ચર્ચા થઈ રહી છે.

રાણીગંજ શહેર પર આધારિત આ સિરીઝમાં તુષાર કપૂર અને પ્રિયંકા ચહર ચૌધરી લીડ રોલમાં છે. આ સિરીઝ કોમેડી રજૂ કરવાનો વાયદો કરે છે. એએલટી ડિઝિટલ મીડિયા એન્ટરટેનમેન્ટ લિમિટેડમાં એકતા કપૂરની ક્રિએટિવિટી સાથે તરબેઝ ખાને આ સિરીઝ ડાયરેક્ટ કરી છે. ટ્રેલર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, બધાનો શનિ ભારે થવાનો છે. “દશ જૂન કી રાત”, 4 ઓગસ્ટે જિયો સિનેમા પ્રીમિયમ પર.

ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, પનોતી ‘ભાગ્યેશ’ વિશે બધા વાતો કરે છે. એક એવો વ્યક્તિ જે પોતાના ખરાબ નસીબને કારણે જાણીતો છે. રાણીગંજના લોકો તેની સાથે રસ્તો પસાર કરવાના બદલે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. તેના પિતાના મૃત્યુના દિવસે જન્મેલા પનોતીના દુર્ભાગ્યને કારણે તેના પિતાનું સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થઈ ગયું છે.

પનોતીનું એક માત્ર સપનું છે કે થિયેટરને ફરીથી ચાલુ કરવું અને પોતાના પિતાના વારસાને ફરી સ્થાપિત કરવો. રંગ-બેરંગી પાત્રો અને હસી-મજાક સાથેની આ સિરીઝ દર્શકોને હસવા માટે મજબૂર કરશે. બિગ બોસથી જાણીતી થયેલી પ્રિયંકા અને તુષાર કપૂરે પહેલીવાર સાથે કર્યું છે. ફેન્સ તેમની ઓન સ્ક્રીન જોડીને લઈને એક્સાઈટેડ છે. 

Share Article

Other Articles

Previous

મન કી બાતમાં વડાપ્રધાને શું કરી અપીલ ? જુઓ

Next

ઓલિમ્પિકમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતતા વડાપ્રધાને આપ્યા અભિનંદન અને કહ્યું, એમનુ આ પદક ઐતિહાસિક છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
21 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
22 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
22 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
23 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ભક્તિનગર પોલીસ મથક: જંગલ’ના રીઢાઓ-ચોરટાંઓને કંટ્રોલ’માં રાખવાની ચેલેન્જ
રાજકોટ
7 મહિના પહેલા
ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર ભૂકંપ રેકોર્ડ કર્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ એઈમ્સની મુલાકાત લીધી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
વડાપ્રધાન મોદીએ સુરતને આપી ડબલ ગીફ્ટ, જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર