Budget 2024 Live Update: MSMEs મુદ્રા લોનની મર્યાદા 20 લાખ રૂપિયા કરવામાં આવી
- MSME માટે નાણાકીય પેકેજની જાહેરાત
- મુશ્કેલ સમયમાં MSME ને ગેરંટી વગર લોન આપશે
- સેવા, ઉત્પાદન એમએસએમઈને પેકેજ મળશે
- MSMEs મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે