Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ક્યાં આવ્યો 7.1ની તીવ્રતાનો મોટો ભૂકંપ ? વાંચો

Fri, July 19 2024

ચિલી-આર્જેન્ટિના સરહદી વિસ્તારમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે સવારે 7.20 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપમાં મોટી તબાહીની આશંકા છે. અનેક મકાનો પડી ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તટીય શહેર એન્ટોફાગાસ્તાથી 265 કિલોમીટર પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:51 કલાકે આવ્યો હતો. હજુ સુધી નુકસાનના સમાચાર નથી. એએફપીના જણાવ્યા અનુસાર હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

અગાઉ જાન્યુઆરીમાં ઉત્તરી ચિલીના તારાપાકા વિસ્તારમાં 118 કિલોમીટરની ઊંડાઈએ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે કોઈ નુકસાનના સમાચાર નથી. ચિલી વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. તે પેસિફિક મહાસાગરના “રિંગ ઓફ ફાયર” પર સ્થિત છે, જે ધરતીકંપની રીતે અસ્થિર પ્રદેશ છે. જ્યાં દુનિયામાં અનેક જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપ થાય છે.

Share Article

Other Articles

Previous

‘એ રાજા જી…’ Microsoftનું સર્વર ઠપ્પ થતા સોશિયલ મીડિયા પર મીમ્સનો થયો વરસાદ

Next

અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે વિનય મોહન કવાત્રાની નિમણુંક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલ નીનોની અસરથી ગુજરાતમાં જળસંકટ: 206 ડેમમાં 5,181 MCM પાણી ઘટ્યું, 4 જિલ્લામાં દુષ્કાળ વચ્ચે નર્મદા ડેમ બન્યો જીવાદોરી
57 મિનિટutes પહેલા
ધનતેરસ પૂર્વે સોના-ચાંદીના ભાવ ગગડ્યા: ચાંદી એક જ ઝાટકે ₹8,000 સસ્તી, સોનું ₹1,300 ઘટીને ₹1.38 લાખે પહોંચ્યું
2 કલાક પહેલા
અમદાવાદ થઈ દોડતી 6 સુપરફાસ્ટ ટ્રેનો સામાન્ય એક્સપ્રેસ બનશે: ટિકિટ દીઠ ₹75 સુધીનો ઘટાડો, જાન્યુઆરી 2027 થી નવા નંબર અમલી
2 કલાક પહેલા
કોરોના બાદ પહેલીવાર સોનાની આવી હાલત: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ 29% ઘટી, ભારતમાં વાર્ષિક ખપત 6 વર્ષના તળિયે જવાની ભીતિ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3823 Posts

Related Posts

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટ કલેક્ટર એરપોર્ટ પર CMના આગમનમાં હતા’ને કલેકટર કચેરીને મળ્યો ધમકીભર્યો મેઈલ
ગુજરાત
2 વર્ષ પહેલા
એમપીમાં ભાજપના 2 ધારાસભ્યો ટિકિટ કપાતાં વિદાય લેતી નવવધૂની જેમ રડ્યા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટે પ્રક્રિયા ‘ફાસ્ટટ્રેક’ પર: આજે કસ્ટમનાં ડે.કમિશ્નરની વિઝીટ
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર