Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentક્રાઇમગુજરાત

અનંત અંબાણી લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાના યુવકની ધરપકડ

Tue, July 16 2024



અનંત અંબાણી લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ માંથી ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા ટ્વીટર પર ધમકી આપનાર શખ્સની ધરપકડ કરીને મુંબઈ લઇ જવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે તેની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13 જુલાઈના રોજ અંબાણી પરિવારે કપલ માટે ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા દિગ્ગજ કલાકારો અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. ‘શુભ આશીર્વાદ’ પછી, રિસેપ્શન 14મી જુલાઈ એટલે કે રવિવારે યોજવામાં આવ્યું હતું.  ત્યારે અનંત અંબાણીના લગ્ન દરમિયાન તેમના લગ્નસ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ મુંબઈ પોલીસની ટીમ એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા જીઓ કન્વેશન્શન સેન્ટર ખાતે બોમ્બ સ્વોડ અને ડોગ સ્કવોડ મુકીને ખૂણે ખૂણે તપાસ કરી હતી. ત્યારે તપાસનો દોર ગુજરાત સુધી લંબાવવામાં આવ્યો હતો અને લગ્ન સમારોહમાં જીઓ કન્વેન્સન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વિરલ કલ્પેશભાઈ આસરાની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે.

શું મળી હતી ધમકી

સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર એક યુઝરે અંગ્રેજીમાં ધમકી આપી હતી. જેમાં લખ્યું હતું કે, ”મારા મગજમાં એક ખૂબ જ શર્મજનક વિચાર આવ્યો છે. જો અંબાણીના લગ્નમાં એક બોમ્બ આવી જાય, અડધી દુનિયા આમ તેમ થઈ જશે. ઘણા અરબ ડોલર માત્ર એક જ પિન કોડમાં…” આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મુંબઈ પોલીસે વડોદરાના આજવા રોડ પરના સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખીને યુવકને દબોચી લેવામાં આવ્યો હતો અને મુંબઈ લઇ જવામાં આવ્યો છે જ્યાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા

 
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13 જુલાઈના રોજ અંબાણી પરિવારે કપલ માટે ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા દિગ્ગજ કલાકારો અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. ‘શુભ આશીર્વાદ’ પછી, રિસેપ્શન 14મી જુલાઈ એટલે કે રવિવારે યોજવામાં આવ્યું હતું. અનંત-રાધિકાના રિસેપ્શનમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તમામ ફંક્શન્સ પૂરા થયા બાદ અનંત-રાધિકા પરિવાર સાથે લંડન જશે.

આ લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટીની સાથે બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિકલ સેક્ટર સહિતની અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. વિદેશી મહેમાનોમાં ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ, કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર લાના ડેલ રે, કિમ અને કોહલ કાર્દાશિયનથી લઈને WWE રેસલર જ્હોન સીના સુધી ઘણા પ્રખ્યાત લોકો પહોંચ્યા હતા.

Tags:

ambani familyambani weddingBomb... At Ambani's Weddingcrimevadodara

Share Article

Other Articles

Previous

સ્ત્રી-2નું નવું પોસ્ટર તમારા રુંવાડા ઉભા કરી દેશે, આ તારીખે થશે ફિલ્મનું ટ્રેલર રીલીઝ

Next

કાશ્મીરના ડોડામાં આતંકી હુમલો : સેનાના 5 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી હુમલાની જવાબદારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
14 મિનિટutes પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
26 મિનિટutes પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
41 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલમાં પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સગર્ભાની હાલત ગંભીર : 17 દિવસની સારવાર બાદ બોટાદની મહિલાને મળ્યું નવજીવન
1 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે, ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, કાર્યમાં પ્રગતિ થશે ; જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
પોરબંદરમાં મનસુખ માંડવીયા પર મતનો વરસાદ : ૩.૮૦ લાખ મતની લીડથી જીત્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
મામા vs ભાણેજ !! આજે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મતદાન : સફરજન અને માઈક વચ્ચે જામશે ખરાખરીનો જંગ
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર