Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાહુલે ભાજપના સભ્યોને કહ્યું,” તમે હિન્દુ છો જ નહીં”

Mon, July 1 2024

લોકસભામાં હોબાળો,ધાંધલ ધમાલ

ભાજપ ચારે દિશામાં ભય ફેલાવતો હોવાનો આક્ષેપ

લોકસભામાં રાષ્ટ્રપતિ ના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ હિંદુ ધર્મની મૂળ ધારણાઓથી વિપરીત હિંસા અને નફરતને ઉત્તેજન આપી આખા સમાજને ડરાવવાનું કામ કરતો હોવાનો આક્ષેપ કરી ભાજપના સાંસદો હિન્દુ જ નહીં હોવાનું જણાવતા ભારે વિવાદ થયો હતો.

રાહુલ ગાંધીએ શિવજી, ઈસુ,ગુરુ નાનક, ભગવાન બુદ્ધ મહાવીર,પયગમ્બર વગેરેનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ બધા મહાપુરુષોએ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનો સંદેશો આપ્યો હતો. રાહુલે આ મહાપુરુષોની તસવીરો દેખાડી અને કહ્યું કે એ બધાએ ‘ ડરો નહીં ડરાવો નહીં ‘ ની આપી હતી. તેમણે કહ્યું કે હિન્દુ કદી અહિંસા ન કરે, ડર ન ફેલાવે પણ જે લોકો પોતાને હિન્દુ ગણાવે છે એ લોકો તો હિંસા ફેલાવવાનું, ડર ફેલાવવાનું અને નફરત ફેલાવવાનું જ કામ કરે છે. ત્યાર બાદ ભાજપના સાંસદોને સંબોધીને તેમણે કહ્યું કે “તમે હિન્દુ છો જ નહીં”.

રાહુલ ગાંધીના આ નિવેદનને પગલે સંસદ ગૃહ સમરાંગણમાં પલટાઈ ગયું હતું. ખુદ અધ્યક્ષે રાહુલ ગાંધીને કોઈ ધર્મના અનુયાયીઓને હિંસક ન ગણાવવા વિનંતી કરી હતી. તેમણે બંધારણીય જોગવાઈનો ઉલ્લેખ કરી સંસદમાં તસવીરો દેખાડવાનું માન્ય ન હોવાનું જણાવ્યું હતું પણ રાહુલ ગાંધી સતત શિવજીની તસ્વીર દેખાડીને ભાજપના સભ્યો સામે પ્રહારો કરતા રહ્યા હતા. તેમણે અગ્નિવીર યોજના, મણીપુરની હિંસા, કિસાન આંદોલન, પેપર લીક વગેરેનો ઉલ્લેખ કરી સરકાર કઈ રીતે બધાને ડરાવવાનું કામ કરે છે તેનું વર્ણન કરવાનું ચાલુ રાખ્યું હતું.

રાહુલે હિન્દુઓને હિંસક કહ્યા:મોદી – શાહ

રાહુલના નિવેદન બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ ચર્ચાએ ઉભા થઈને  રાહુલ ગાંધીએ આખા હિન્દુ સમાજને હિંસક ગણાવ્યો હોવાની ટિપ્પણી કરી ખેદ વ્યક્ત કર્યો હતો. મોદીના એ નિવેદન બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે મેં આખા હિન્દુ સમાજને નહીં પણ ભાજપના સાંસદોને સંબોધીને આ વાત કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહે પણ રાહુલની ઝાટકણી કાઢતા કહ્યું કે જે લોકોએ ઈમરજન્સીમાં આખા દેશને ડરાવ્યો હતો અને દિલ્હીમાં હજારો લોકોની કત્લે આમ કરી શીખોને ડરાવ્યા હતા તેમને ‘ડરો અને ડરાવો નહીં ‘ ની વાત કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે દેશના કરોડા લોકો પોતાને ગર્વથી હિંદુ ગણાવે છે અને રાહુલ ગાંધીએ એ બધાને હિંસક ગણાવ્યા છે. તેમણે ઉમેર્યું કે હિંસા ની ભાવનાને કોઈ ધર્મ સાથે જોડવા બદલ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.

Tags:

loksabharahul

Share Article

Other Articles

Previous

નવા કાયદા હેઠળ પ્રથમ ફરિયાદ ગુટકા વેંચતા ફેરિયા સામે નોંધાઈ

Next

શાપરમાં યુવતીને ફોન કરવા મુદે કાકા-ભત્રીજાના હાથપગ ભાગી નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
2027ની વસતી ગણતરીમાં મોટો ફેરફાર! હવે બધું થશે ડિજિટલ—મોબાઈલ એપથી જ ભરાશે ડેટા
2 કલાક પહેલા
હાર્દિક પંડ્યા ભડક્યો: ગર્લફ્રેન્ડના ખરાબ એન્ગલથી ફોટા પાડતા પાપારાઝી પર તૂટી પડ્યો!
2 કલાક પહેલા
જૂનાગઢમાં ફિલ્મ ધુરંધરનો વિરોધ, બ્લોચ મકરાણી સમાજ નારાજ
3 કલાક પહેલા
ચાંદીનો નવો ધમાકો! ભાવ પહોચ્યા ઐતિહાસિક સપાટીએ,
3 કલાક પહેલા
Categories

નેશનલ

2725 Posts

Related Posts

9 જુલાઈએ ભારત બંધ : દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચનું એલાન, જાણો શું છે કર્મચારીઓની માંગણી?
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો નિર્ણય લેવા માટે આજે મળનારી બેઠક શિદેએ રદ કરી : મહાયુતીના નેતાઓ વચ્ચે હવે આવતીકાલે બેઠકની સંભાવના
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેદારનાથ રોપ- વે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
મેક્સવેલને માનસિક થાક લાગ્યો ! IPLમાં લીધો બ્રેક
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર