Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝ

હાય રે મોંઘવારી !! હવે મોબાઈલ રીચાર્જ થયું મોંઘુ, JIO અને એરટેલના યુઝર્સને ઝટકો

Fri, June 28 2024



જો તમે પણ જીઓ અને એરટેલ કંપનીના યુઝર્સ છો તો આ સમાચાર તમારા માટે છે. હવે તમારે ફોન ચલાવવો મોંઘો પડશે કારણ કે Jio પછી એરટેલનું રિચાર્જ 21% સુધી મોંઘું થશે. Jio અને Airtel બંને ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. Jio એ લગભગ અઢી વર્ષ પછી પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જ્યારે એCરટેલે તેના પ્લાન 600 રૂપિયા મોંઘા કર્યા છે, તો Jioના પ્લાનની કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો થયો છે.

બંને કંપનીઓએ 5G સેવા શરૂ કર્યા પછી તેમના પ્લાનમાં આ મોટો વધારો કર્યો છે. આ પહેલા પણ ટેલિકોમ કંપનીઓએ કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ વખતે સમગ્ર પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આ કંપનીઓના રિચાર્જ પ્લાન માટે કેટલા પૈસા ખર્ચવા પડશે.

Jio એ કિંમતમાં કેટલો વધારો કર્યો ?

Jio એ પોતાના પ્લાનની કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. આ પ્રસંગે, રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘નવી યોજનાઓનું લોન્ચિંગ એ 5G અને AI ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા ઉદ્યોગની નવીનતા અને વૃદ્ધિ તરફનું એક પગલું છે.’

રિલાયન્સ જિયો પછી ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે મોબાઈલ ટેરિફમાં 10%-21% વધારો કરવાની જાહેરાત કરી છે. સુનીલ ભારતી મિત્તલની ટેલિકોમ કંપનીએ કહ્યું કે તે 3 જુલાઈ, 2024થી મોબાઈલ ટેરિફમાં સુધારો કરશે.

હવે 179 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયામાં મળશે. તે પણ 28 દિવસની માન્યતા, અમર્યાદિત કૉલિંગ અને 2 જીબી ડેટા ઓફર સાથે મળશે. જ્યારે 265 રૂપિયાનો પ્લાન 299 રૂપિયામાં મળશે. આમાં, 28 દિવસની માન્યતા સાથે દરરોજ અમર્યાદિત કૉલિંગ અને 2 જીબી ડેટા ઉપલબ્ધ છે.

એરટેલના પ્લાન પણ મોંઘા થયા છે

Jioની સાથે એરટેલે પણ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં વધુ સારો ટેલિકોમ બિઝનેસ ચલાવવા માટે કંપનીનું ARPU 300 રૂપિયાથી વધુ હોવું જોઈએ. ARPU એટલે કે સરેરાશ આવક એ વપરાશકર્તાઓ અને ઉપભોક્તાઓની સરેરાશ કમાણી છે. કંપનીનું કહેવું છે કે તેણે પ્લાનની કિંમતોમાં થયેલા વધારાને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો છે. એન્ટ્રી લેવલ પ્લાનની કિંમતો વધારીને 70 પૈસા પ્રતિ દિવસથી ઓછી કરવામાં આવી છે

Tags:

jiojio and airtel rechargejio rechargeTech DiaryTechnology news

Share Article

Other Articles

Previous

ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવા રાઉતની માગણી

Next

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરીયલની “અક્ષરા” બની કેન્સરનો શિકાર… એક્ટ્રેસે શેર કરી ઈમોશનલ પોસ્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
2 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
3 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

પૂરનનું તોફાન: પહેલી ટી-૨૦માં આફ્રિકાને હરાવતું વેસ્ટ ઈન્ડિઝ
સ્પોર્ટ્સ
10 મહિના પહેલા
કાલે કમલમમાં કોની-કોની બેઠક થશે ! વાંચો
ગુજરાત
2 વર્ષ પહેલા
લોન ભરપાઈ ન કરતા અયોધ્યા પાર્કમાં મકાનની જપ્તી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
હિમાચલ પ્રદેશના છ બળવાખોર ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર