Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પનીરમાં ભેળસેળ મામલે વેપારીને પાંચ લાખનો દંડ

Thu, June 13 2024

એક વર્ષ પૂર્વે 1600 કિલો પનીર પકડાવા મામલે અધિક કલેકટરનો આકરો દંડ : મિનરલ પાણીના ધંધાર્થીને 50 હજારનો દંડ

રાજકોટ : એકાદ વર્ષ પૂર્વે રાજકોટની નામાંકિત ગણાતી દૂધની ડેરીમાં ભેળસેળીયા પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમોએ ભૂતખાના ચોક નજીકથી ભાવનગરથી મંગાવવામાં આવેલ 1600 કિલો પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો જે અંગેનો કેસ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની ફૂડ સેફટી કોર્ટમાં ચાલી જતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેતન ગાંધીએ પનીરના વેપારીને પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ મિનરલ વોટરના એક ધંધાર્થીને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો હતો.

રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ એકાદ વર્ષ પહેલા ભાડલા પેટ્રોલ પમ્પ નજીક ભુતખાના ચોકમાં વોચ ગોઠવી બાતમીને આધારે1600 કિલો લુઝ પનીરનો જથ્થો ભરેલ બોલેરો વાન પકડી પાડી પનીર સપ્લાય કરતા રામનાથપરા મેઇન રોડ પર રહેતા ઇમ્તીયાઝ જુમ્માભાઇ કાનીયાને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં તે દોઢ વર્ષથી શહેર અને આજુબાજુના તાલુકાના વિસ્તારોમાં પનીર  સપ્લાય કરતા હોવાનું કબુલ્યું હતું. અને પનીરનો આ જથ્થો ભાવનગર જિલ્લાના મહુવાના મેસવાડ ગામે આવેલા રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યાનું કબુલ્યું હતું.

વધુમાં રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ ટીમે આ પનીરના નમૂના લેતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો હતો.જે અંગેનો કેસ મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની ફૂડ સેફટી કોર્ટમાં ચાલી જતા આરોપીએ કબુલ્યું હતું કે તે 190 રૂપિયે કિલોગ્રામના ભાવે પનીર મંગાવ્યા બાદ 20 રૂપિયાનો નફો મેળવી અન્ય નામાંકિત પેઢીઓને વેચાણ કરતો હતો.જનઆરોગ્ય સાથે ખિલવાડ સમાન આ કેસમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેતન ગાંધીએ આરોપીને રૂપિયા 5 લાખનો દંડ ફટકારવા હુકમ કર્યો હતો.

વધુમાં અન્ય એક કેસમાં બીઆઇએસ બ્રાન્ડ મિનરલ વોટરની 200 મીલી તેમજ 500 મીલીની બોટલ ઉત્પાદન અને વેચાણ કરતા ગિરીશ લાલજી શીંગાળાની મિનરલ વોટરની બોટલમાં ક્ષતિ જણાતા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ધંધાર્થીએ ધંધો બંધ કરી દીધા બાદ છેલ્લા સ્ટોકમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.

Tags:

FOODpaneerrajkot

Share Article

Other Articles

Previous

શું પોલીસ અધિકારીઓ એમ માને છે કે તેઓ કાયદાથી પર છે, બીજાને ધમકાવી શકે છે ?

Next

વધુ પગારની લાલચે કુવૈત જતા ભારતીય મજુરોની હાલત સારી નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
14 મિનિટutes પહેલા
વિધાનસભામાં ગુજરાત દુકાન-સંસ્થા (સુધારા) બિલ પસાર: દૈનિક કામના કલાકોની મર્યાદામાં 1 કલાક અને ઓવરટાઈમમાં 19 કલાકનો વધારો
30 મિનિટutes પહેલા
રાજકોટમાં નવું ફ્રિજ લેવા બાબતે યુવકનો આપઘાત: જૂનું ફ્રિઝ નવા ઘરમાં લાવતાં પત્ની સાથે માથાકૂટ થઈને ઝેરી દવા પી મોત મીઠું કર્યું
58 મિનિટutes પહેલા
એ અમારો પ્રાણ હતો…છતીસગઢમાં પુત્રના મૃત્યુના આઘાતમાં માતા પિતાનો સજોડે આપઘાત, સુસાઇડ નોટના એક એક શબ્દમાં આઘાત,અફસોસ, વ્યથા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2901 Posts

Related Posts

એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી ઈન્ફેક્શન વધ્યાનું તારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇન્ડોનેશિયામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેને પગલે પગલે કચ્છમાં સુનામી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સિંગર ઉદિત નારાયણની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ : પાડોશીનું નીપજ્યું મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત  
Entertainment
1 વર્ષ પહેલા
વેલનાથપરામાં સગીરનો ફાંસો ખાઈ આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર