Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગેજેટટ્રેન્ડિંગ

Appleની મોટી જાહેરાત…હવે iPhoneમાં પણ થઈ શકશે કોલ રેકોર્ડિંગ

Tue, June 11 2024



એપલે આખરે એ ફીચરની જાહેરાત કરી છે જેની વપરાશકર્તાઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આપણે અહી વાત કરી રહ્યા છીએ iPhone માં કોલ રેકોર્ડિંગ વિશે. અત્યાર સુધી આઈફોન યુઝર્સને આ ફીચર મેળવવા માટે ઘણી ટ્રીક કરવી પડતી હતી, પરંતુ હવે તેમને આ ફીચર સીધુ ફોન એપમાં મળશે. ચાલો જાણીએ તેના વિશે.

10 જૂનના રોજ યોજાયેલ Apple WWDC 2024માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. કંપનીએ આ ઇવેન્ટમાં Apple Intelligenceને iOS 18 વિશે માહિતી આપી છે. જો કે, આ સમગ્ર કાર્યક્રમની સૌથી આગવી વિશેષતા iPhone પર કોલ રેકોર્ડિંગનું આગમન છે. એટલે કે હવે યુઝર્સ iPhone પર પણ કોલ રેકોર્ડિંગ કરી શકશે.

કંપનીએ AI એન્હાન્સ્ડ કોલ રેકોર્ડિંગનું ફીચર ઉમેર્યું છે, જેને ફોન એપથી સીધા જ એક્સેસ કરી શકાય છે. આ માટે તમારે અન્ય કોઈ એપની જરૂર નહીં પડે. આઈફોનમાં પહેલા કોલ રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ નહોતું, જેના કારણે ઘણા યુઝર્સ પરેશાન હતા.

યુઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું

એપલના સોફ્ટવેર એન્જિનિયર ક્રેગ ફેડેરીગીએ ઈવેન્ટમાં આ ફીચર વિશે માહિતી આપી હતી. ટૂંક સમયમાં iPhone યુઝર્સને એન્ડ અને મ્યૂટ બટન સાથે કોલ રેકોર્ડિંગનો વિકલ્પ મળશે. કંપનીએ યુઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખ્યું છે.


જેમ જેમ કોઈ વ્યક્તિ રેકોર્ડિંગ ચાલુ કરશે કે તરત જ અન્ય પક્ષને તેના વિશે માહિતી મળી જશે. આ ફીચર એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ કોલ રેકોર્ડિંગ ફીચરની જેમ જ કામ કરે છે. જો તમે ગૂગલની ફોન એપનો ઉપયોગ કરો છો, તો તેમાં પણ રેકોર્ડિંગ કરવાથી અન્ય વપરાશકર્તાઓની માહિતી ઉપલબ્ધ થઈ જાય છે.

અન્ય ઘણી સુવિધાઓ પણ સામેલ છે

જો કે, એ જાણી શકાયું નથી કે કોલ રેકોર્ડિંગ અથવા તેનું નોટિફિકેશન ફીચર ફક્ત iPhone થી iPhone પર જ કામ કરશે અથવા બધા ફોન પર કામ કરશે. કૉલ સમાપ્ત થયા પછી તમે નોટ્સ એપ્લિકેશનમાંથી આ રેકોર્ડિંગને ઍક્સેસ કરી શકશો.

આ સિવાય Appleએ હવે ChatGPT ને Siri સાથે ઈન્ટિગ્રેટ કર્યું છે. તમે સિરીની મદદથી ChatGPT પરથી કોઈપણ પ્રશ્નનો જવાબ પૂછી શકશો. જો કે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે દર વખતે ChatGPTનો ઉપયોગ કરવા માટે Siriને પરવાનગી આપવી પડશે. ટૂંક સમયમાં વપરાશકર્તાઓ iOS 18 સાથે આ સુવિધાઓને ઍક્સેસ કરી શકશે.

Tags:

Apple IOS 18Call RecordingtechnologyTechnology news

Share Article

Other Articles

Previous

સ્પીકરપદ માટે ભાજપ તરફથી કોનું નામ આગળ ? વાંચો

Next

આતંકવાદીઓના દાંત ખાટા કરશે ગુરમીત ચૌધરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જસદણની આલ્ફા સ્કૂલમાં ચાલતું હતું 697 ડમી વિદ્યાર્થીઓનું નેટવર્ક: 31 શહેરોનો ચાલતો હતો સ્કૂલિંગ સ્કેમ
18 મિનિટutes પહેલા
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
46 મિનિટutes પહેલા
ભારતની સુરક્ષા માટે CERT-Inએ લોન્ચ કર્યો હાઈ-ટેક AI ‘વોર રૂમ’,
2 કલાક પહેલા
5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી: મહિલાનું સારવાર દરમિયાન મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3262 Posts

Related Posts

સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું `પાપનું પોટલું’: વધુ ત્રણની પૂછપરછ
ગુજરાત
2 વર્ષ પહેલા
ફ્રાંસમાં UPI દ્વારા ચુકવણું કરી શકાશે : આ જગ્યા પર થી કરાયો પ્રારંભ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દિવાળી એટલે સુવર્ણયોગ : પીળી ધાતુ ‘પહોંચ’ની બહાર છતાં’ય વેચાણ વધશે,વોલ્યુમ ઘટશે
ગુજરાત
9 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં પરિણામના 21 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર, નાગપુરના રાજભવનમાં ભાજપના 21, શિદે જૂથના 13 અને અજીત પવાર જૂથના 9 મંત્રીઓ શપથ લેશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર