Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પોતાની પ્રથમ વેબ સિરીઝમાં મહત્વકાંક્ષી મહિલાનું પાત્ર ભજવશે ભૂમિ પેડનેકર

Tue, June 4 2024

ડીસીપીના પાત્રમાં ઉકેલશે અનેક ગુનાઓનો ભેદ

દમ લગાકે હૈસા અને બાલા જેવી અનેક ફિલ્મનો ભાગ રહેલી ભૂમિ પેડનેકર હવે વેબ સિરિઝમાં પગલાં માંડવા જઈ રહી છે. પોતાની પ્રથમ વેબ સિરીઝમાં ભૂમિ પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડશે. પોતાની પ્રથમ વેબ સિરીઝ ‘દલદલ’માં મહત્વકાંક્ષી મહિલાની ભૂમિકામાં જોવા મળવાની છે.

ભૂમિ પેડનેકરની પહેલી વેબ સિરિઝનું દલદલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ભૂમીએ કહ્યું હતું કે, મને મારા કારકિર્દીની શરૂઆતથી જ પડકારો પસંદ રહ્યા છે. વેબ સિરીઝ દલદલનું પાત્ર ખૂબ જ પડકારજનક છે. આ સિરીઝમાં એક્શનના ઘણા ચાન્સ મળ્યા છે. મારુ પાત્ર રીટા ફરેરામાં બહાર અને અંદરના વિચારોના મતભેદમાં ફસાયેલી છે. હું તેને પૂરેપૂરા આત્મ વિશ્વાસ સાથે નિભાવવા માટે ઉત્સુક છુ.

ભૂમિ આગળ કહે છે કે, મારી પાસે પહેલા પણ અનેક વાર્તાઓ આવી જેમાં મહિલાઓ યુનિફોર્મમાં હતી, પરંતુ તે પ્રભાવશાળી ન હતી. મે પહેલા આવા પાત્ર વિશે ન તો વાંચ્યું હતું, ન તો જોયું હતું. આ સિરીઝમાં વાર્તાની શરૂઆત જ ત્યાંથી થાય છે જ્યાં મારુ પાત્ર મુંબઈના ડીસીપીના રૂપમાં પોતાનું કામ શરૂ કરે છે અને અનેક મર્ડર કેસ અને ગુનાઓ ઉકેલે છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વનાં કાર્યમાં ધીરજ રાખવી

Next

ખેડાના વડાલા ગામે પાણીનો હોજ ફાટતાં 3 બાળકીના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
7 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
48 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
1 કલાક પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2887 Posts

Related Posts

ICC Test Rankingsમાં ભારતીય ખેલાડીઓનો જલવો : બોલરમાં બૂમરાહ તો ઓલ રાઉન્ડરમાં જાડેજા નંબર 1
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના! બે પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાનો આપઘાત,પોલીસે વધુ તપાસ હાથ ધરી
ક્રાઇમ
3 મહિના પહેલા
રાહુલ ગાંધી તેના પપ્પાને લઈ આવે તો પણ કલમ 370 હવે પાછી નહીં આવી શકે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માની જીભ લપસી
Breaking
1 વર્ષ પહેલા
Bigg Boss 19 : સલમાન ખાન ‘વિકેન્ડ કા વાર’ નહીં કરે હોસ્ટ,આ અઠવાડિયે આ 2 સ્ટાર ઘરના સભ્યોના લેશે ક્લાસ
Entertainment
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર