Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમાં આવતા અઠવાડિયે મોટી ઉથલપાથલ થવાની શક્યતા

Fri, May 31 2024

  • મનમોહન સરકારમાં દસ વર્ષમાં 246% ,નરસિમ્હરાવની સરકાર માં 181% અને નરેન્દ્રભાઈની સરકારમાં 148% વળતર મળ્યું

આવતા અઠવાડિયે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે.જેને લઈને શેરબજારમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા બજાર જોવાઈ રહી છે.હાલમાં શેરબજારમાં વિદેશી નાણાકીય સંસ્થાઓ સતત વેચવાલી કરે છે.ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે બે મહિનામાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ 79,519 કરોડના શેરોનું ભારતીય શેરબજારમાં વેચાણ કર્યું છે.

બીજી બાજુ સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ 97,804 કરોડના શેરોની ખરીદી 30 મે સુધીમાં કરી છે. શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડનો ફ્લો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.દિવસે-દિવસે એસ.આઈ.પી નો આંક વધતો જોવા મળી રહ્યો છે.અત્યાર સુધીના ઇતિહાસમાં જોવા જઈએ તો પી.વી.નરસિંહરાવની સરકારમાં 181% વળતર શેરબજારે આપ્યું છે,જ્યારે મનમોહનસિંહની પહેલી પાંચ વર્ષની ટર્મ માં 78% તો બીજી ટર્મ માં 168% વળતર શેર બજારમાં મળ્યું છે,જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં પહેલા પાંચ વર્ષમાં 88% તો બીજી ટીમમાં 60% વળતર શેર બજારે આપ્યું છે. અટલ બિહારી વાજપેયી ની સરકારમાં આશરે 30 ટકા વળતર શેર બજારમાં મળ્યું છે.

શેરબજારમાં હાલમાં છેલ્લા એક-બે વિક થી પ્રાઇમરી માર્કેટ સુસ્ત છે,જે જૂનના ત્રીજા વિક સુધી રહેશે. જુલાઈથી ફરી પાછી પ્રાઇમરી માર્કેટ ધમધમસે. સેકન્ડરી માર્કેટમાં પણ જૂનના બીજા અઠવાડિયાથી વોલ્યુમમાં વધારો થશે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આગામી દિવસો શેરબજાર માટે ખૂબ જ મહત્વના સાબિત થશે. પ્રાઇમરી માર્કેટમાં હજારો કરોડના આઈ.પી.ઓ પાઇપલાઇનમાં છે,જે બજારમાંથી મુળી એકઠી કરવા આવી રહ્યા છે.વળી નવી સરકારની રચના પછી બજેટમાં જે કંઈ પણ જાહેરાત થશે તે શેરબજાર માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. કોઈ પણ પ્રકારના વેરાની રાહત જાહેર થશે તો બજારમાં મોટી તેજી થવાની શક્યતા છે. આગામી દિવસોમાં વ્યાજ દરો ઘટવાની પણ શકયતા છે.

ઉપરાંત જો વિદેશી નાણાકીય સંસ્થાઓ ફરી એક્ટિવ થશે તો બજારની રોનક વધશે. સારું ચોમાસુ પણ શેરબજારને બુસ્ટ આપશે. નાના-નાના રોકાણકારોએ બજારમાં બે થી ત્રણ અઠવાડિયા દૂર રહેવું અને બજાર જ્યારે સ્થિર થઈ જાય અથવા તો બજેટ પછી જો રોકાણ કરશે તો તે સલામત રોકાણ હશે.

Tags:

loksabha electionniftysensexstockstock market UPDATE

Share Article

Other Articles

Previous

બ્રિટન પાસે 1991માં ગીરવે મુકાયેલા સોનાના જથ્થામાંથી ટનબંધ સોનુ પાછુ આવ્યુ

Next

સ્વામીને મેથીપાક ચખાડતો વીડિયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટના સરધાર ગામના પૂર્વ સરપંચ હરેશભાઈ સાવલિયાની હત્યા, તેમની વાડીએથી જ લોહીથી લથબથ હાલતમાં લાશ મળી
Breaking
2 સપ્તાહs પહેલા
દિલ્હીમાં 23 ઓક્ટોબરથી કોંગ્રેસની ન્યાય યાત્રા : રાહુલ અને પ્રિયંકા ગાંધી જોડાઈ શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકીથી પણ ખરાબ હશે… ભાઈજાનને ફરી મળી ધમકી
Entertainment
8 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં મહિલાને દર મહિને 1500 રૂપિયા આપશે સરકાર
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર