Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ફનવર્લ્ડ સિવાય એક પણ ગેઈમ ઝોન પાસે ફાયર NOC નથી !

Mon, May 27 2024

મનપાના પાપે રાજકોટમાં રામરાજ’ને પ્રજા દુ:ખી
અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે કરેલા ચેકિંગમાં ઘટસ્ફોટ: ક્રિસ્ટલ, રિલાયન્સ, કોસ્મોપ્લેક્સ સહિતનાએ બિલ્ડિંગ એનઓસીના આધારે ગેઈમ ઝોન શરૂ કર્યો

રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનમાં ભીષણ આગકાંડ બાદ મહાપાલિકા તંત્ર રઘવાયું બનીને દોડતું થઈ ગયું છે. એકંદરે મનપાના પાપે રાજકોટમાં રામરાજ’ને પ્રજા સુખી નહીં બલ્કે દુ:ખી હોય તેવી રીતે મનપાની લાપરવાહીના કારણે જ આટલી મોટી દૂર્ઘટના બની જવા પામી છે. બીજી બાજુ હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાની માફક મનપાના ફાયર વિભાગે અલગ-અલગ ૧૧ ગેઈમ ઝોનમાં તપાસ કરતાં એકમાત્ર ફનવર્લ્ડ સિવાય બીજા કોઈ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે. આમ તો દૂર્ઘટનાના દિવસે જ પોલીસ કમિશનર દ્વારા તમામ ગેઈમ ઝોન બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હોવાથી અત્યારે એક પણ ગેઈમ ઝોન ચાલું નથી.

આ અંગે મનપાના અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગ દ્વારા ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ મોલ, કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સ, બોમ્બે સુપરમાં વાઉ ગેઈમ ઝોન (કૂવાડવા રોડ), વૂફી ગેઈમ ઝોન (૧૫૦ ફૂટ રોડ), વેસ્ટર્ન ગેઈમ ઝોન (નાનામવા), નોકઆઉટ ગેઈમ ઝોન (સરિતા વિહાર), ઈન્ફીનિટી (કાલાવડ રોડ), ફન બ્લાસ્ટ (નંદનવન રેસ્ટોરન્ટ સામે) તેમજ બાલભવન પાસે ફાયર એનઓસી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જ્યારે એકમાત્ર ફનવર્લ્ડ પાસે ફાયર એનઓસી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત ગેઈમ ઝોન પૈકી રિલાયન્સ, ક્રિસ્ટલ મોલ તેમજ કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેસ પાસે ફાયર નહીં બલ્કે બિલ્ડિંગ એનઓસી હોવાથી તેના આધારે ગેઈમ ઝોન ચલાવાઈ રહ્યો હતો. હવે તમામને ગેઈમ ઝોન અંગેના તમામ માપદંડ પર ખરા ઉતર્યા બાદ જ શરૂ કરવા દેવામાં આવશે.

તાલુકા પોલીસ મથકની સામે જ ઈન્ફીનિટી ગેઈમ ઝોન ચાલતો’તો
ટીઆરપી ગેઈમ ઝોન જે વિસ્તારમાં આવેલો છે તે તાલુકા પોલીસ મથકની હદમાં નોકઆઉટ, વૂફી, ફનબ્લાસ્ટ અને ઈન્ફનિટી ગેઈમ ઝોન આવેલા છે. આ પૈકી ઈન્ફીનિટી ગેઈમ ઝોન તાલુકા પોલીસ મથકની એકદમ નજીક ચાલતો હોવા છતાં પોલીસ દ્વારા ક્યારેય ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ ઉપરાંત તેના પાસે લાયસન્સ છે કે નહીં તેની ખરાઈ પણ કરાઈ છે કે કેમ તે એક પ્રશ્નાર્થ છે.

Share Article

Other Articles

Previous

ગેમઝોનમાં પેટ્રોલ ડીઝલનો ગેરકાયદેસર સંગ્રહ થતો હતો ! પુરવઠા તંત્ર અજાણ

Next

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનરજી નહીં જાય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ
2 કલાક પહેલા
રાજ્યભરમાં FDCA ના દરોડા: અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ અને નકલી દવાઓ ઝડપાઈ: 30થી વધુ સ્થળોએ તપાસ
3 કલાક પહેલા
1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
3 કલાક પહેલા
ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3505 Posts

Related Posts

બોલો સેલવાસને સિંગાપોર બનાવવું છે ? પીએમ મોદી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાઉંભાજી,પીઝા,પૂરણપોળી…ખાણીપીણીના શોખીન રાજકોટીયન્સ તહેવારોમાં 150 કરોડનું ખાઈ જશે
ગુજરાત
2 વર્ષ પહેલા
જામનગરમાં કરુણાંતિકા : ગણેશ વિસર્જન વખતે પિતા-બે પુત્ર ડૂબ્યા,3ના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ  
ગુજરાત
12 મહિના પહેલા
સરકારી ભરતી-પરીક્ષાની કમાન હવે હસમુખ પટેલના હાથમાં
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર