Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વિદેશ મંત્રી જયશંકર ખોટા મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા

Sat, May 25 2024

વિદેશ મંત્રી જયશંકર શનિવારે દિલ્હીના તુગલક લેન વિસ્તારમાં આવેલ હોટલ આદર્શ સ્કૂલમાં મતદાન કરવા ગયા પણ તેમને ધરમ ધક્કા થયો હતો. જયશંકર એ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે ત્યાં લાંબી કતાર હતી. 20 મિનિટ બાદ તેઓ બુથમાં પહોંચ્યા ત્યારે એ બુથની મતદાર યાદીમાં તેમનું નામ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું અને પરિણામે મતદાન કર્યા વગર જ તેઓને પરત ફરવું પડ્યું.

ઘરે જઈને તેમણે સ્લીપ ચેક કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમનું નામ ચાર નંબરના મતદાન બુથમાં હતું. બાદમાં તેઓ એ મતદાન કેન્દ્ર ઉપર ગયા અને મતાધિકારનો ઉપયોગ કર્યો. એ કેન્દ્ર પર મતદાન કરનાર તેઓ પ્રથમ પુરુષ મતદાર હતા તેવું જાહેર થયું હતું. બાદમાં તેમણે લોકોને મતદાન માટે ઘરની બહાર નીકળવા અપીલ કરી હતી.

Tags:

ELECTION 2024loksabha electionpolling stations Jaishankar

Share Article

Other Articles

Previous

સતાધારી પક્ષના ઉમેદવારને કડવો અનુભવ : સંબિત પાત્રાના મતદાન કેન્દ્રનું EVM ખોરવાયું

Next

70 વર્ષની વયે ઈંડુ આપી વૃદ્ધ ફ્લેમિંગોએ વાંઝિયા મેણું ભાંગ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
12 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
13 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
13 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજ્યની 66 નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ 1227 બેઠક ઉપર વિજેતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટમાં મીડિયા માફિયારાજ? ‘વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ વાચકે મોકલેલો અવાજ તેના જ શબ્દોમાં પ્રસ્તુત
ગુજરાત
4 મહિના પહેલા
મોરબીમાં તીર્થક પેપરમિલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના દરોડા : 35 જેટલી જગ્યાઓ પર અધિકારીઓએ તવાઈ બોલાવી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર