Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

બિહાર : સારણમાં ચૂંટણી બાદ ફાયરિંગમાં 1નું મોત-બે ઘાયલ, ઈન્ટરનેટ બંધ

Tue, May 21 2024


લોકસભાની ચૂંટણીમાં ૭ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે અત્યારસુધીમાં ૫ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. મતદાન વચ્ચે અનેક જગ્યાએ હિંસાની ઘટના સામે આવી હતી ત્યારે બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાનાં સમાચાર સામે આવ્યા છે જેમાં રોહિણી આચાર્ય આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર છે. સોમવારે સાંજે મતદાન સમાપ્ત થયા બાદ તે જ્યાં પહોંચી હતી ત્યાં છાપરા શહેરના બૂથ પર ભારે હોબાળો થયો હતો.

આ મામલે વિવાદ વધતાં મંગળવારે સારણમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલામાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે સારણમાં બે દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. એસપી અને ડીએમ પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ વિસ્તારના બૂથ નંબર 118 પર પહોંચ્યા હતા.

ઘટના બાબતે શું કહ્યું સ્થાનિકે ?

આ ઘટનાના સાક્ષી બનેલા એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે બંને બાજુથી ઘણા લોકો હતા. ઘણી ભીડ હતી. બંને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. ગોળીઓ પણ છોડવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્થળ છોડવું પડ્યું હતું, પરંતુ મંગળવારે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ગોળીબાર થયો હતો.

ઘટના બાબતે સારણના એસપીનું નિવેદન

આ ઘટના અંગે સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા હેઠળ બિહારની પાંચ સીટો પર મતદાન થયું હતું, જેમાં સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુરનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચમા તબક્કામાં 52.93% મતદાન થયું હતું

Tags:

BiharBJPLok Sabha ElectionsRJD

Share Article

Other Articles

Previous

આજે અમદાવાદમાં IPL ક્વોલિફાયર-1 મેચ : KKR અને SRH કોણ જશે ફાઈનલમાં ??

Next

ભાવનગરમાં મેગા ડિમૉલેશન શરુ :  4 મંદિર અને 1 મસ્જિદને તોડી પડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
1 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
3 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

દિલ્હીના મેયર બનતા આપ નેતા મહેશ ખીંચી : ૧૩૩ વોટ મળ્યા, ભાજપના ઉમેદવારને ૧૩૦ વોટ મળ્યા
Breaking
1 વર્ષ પહેલા
બોગસ ટેક્સ ક્લેઇમ: રાજકોટ સહિત દેશભરમાં 150 સ્થળોએ ઇન્કમટેક્સનાં દરોડા
ગુજરાત
7 મહિના પહેલા
અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી, દિલ્હીના મેટ્રો સ્ટેશનોમાં ધમકી લખવામાં આવી, આપના નેતાઓનો આરોપ
Breaking
2 વર્ષ પહેલા
લખનઉઃ સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં ED આજે ફરી એલ્વિશ યાદવની કરશે પૂછપરછ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર