Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

નિવૃત્ત થવું કે નહીં ? બે-ત્રણ મહિના પછી નિર્ણય લેશે ધોની

Tue, May 21 2024

ધોની પોતે હજુ રાહ જોવા માંગે છે: સીએસકે મેનેજમેન્ટ

આઈપીએલના પ્લેઑફ સુધી ચેન્નાઈ સુપરકિંગ્સ પહોંચી શકી નથી. હવે સૌના મગજમાં એક જ વિચાર ચાલી રહ્યો છે કે શું પીળી જર્સીમાં ધોનીની ચેન્નાઈના ખેલાડી તરીકેની આ છેલ્લી મેચ હતી ?
ચેન્નાઈ સુપરકિંગ્સના એક સીનિયર અધિકારીએ કહ્યું કે ધોનીએ સીએસકેમાં હજુ સુધી કોઈને નથી કહ્યું કે તે નિવૃત્ત થઈ રહ્યો છે. તેણે મેનેજમેન્ટને માત્ર એટલું જ કીધું છે કે કોઈ પણ આખરી નિર્ણય લેતાં પહેલાં તે બે-ત્રણ મહિના સુધી રાહ જોવા માંગે છે. મેનેજમેન્ટને આશા છે કે ધોની પોતાનો વાયદો પૂરો કરશે અને ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ્‌‍ સ્ટેડિયમ પર પોતાની અંતિમ મેચ રમશે. તેની બેટિંગ અને વિકેટકિપિંગનું જે ફોર્મ છે તેને જોતાં કહી શકાય કે તે વધુ એક સીઝન રમી શકે છે.
ધોનીએ આરસીબી વિરુદ્ધ અંદાજે ચાર ઓવર બેટિંગ કરી અને આ દરમિયાન તે સિંગલ-ડબલ રન લેવામાં પણ સહજ જોવા મળ્યો હતો. તેની ઈજા સમયસર ઠીક થઈ રહી છે. આઈપીએલ-૨૦૨૫ પહેલાં મોટી હરાજી થવાની છે અને દરેક ફ્રેન્ચાઈઝી ટીમને પાંચ-પાંચ ખેલાડીઓને રિટેન કરવાની તક મળી શકે છે.

Share Article

Other Articles

Previous

મેન્ચેસ્ટર સિટી સળંગ ચોથી વખત બન્યું ચેમ્પિયન

Next

રોમાંચક મેચમાં ૧ રને જીત્યું આયર્લેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અડધા ચોમાસે જ 60 ટકા ભરાયો : રાજ્યના 206 ડેમ પૈકી 28 ડેમ છલોછલ
ગુજરાત
8 મહિના પહેલા
ટ્રમ્પે હવે શૈક્ષણિક સંસ્થાઓ પર સાધ્યું નિશાન : પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સિટીનું 2.2 અબજ ડોલરનું ભંડોળ અટકાવી દીધું
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Mahakumbh Fire : મહાકુંભમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટના બાદ આજે લાગી ભીષણ આગ,  અનેક પંડાલ બળીને ખાક ; કોઈ જાનહાનિના સમાચાર નહીં
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારત બે મહિનામાં ‘સોરી’ કહી ટ્રેડ ડીલ માટે તૈયાર થઈ જશે:અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકની બડાશ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર