Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આનંદો : ચોમાસુ આંદામાનમાં બેસી ગયુ

Mon, May 20 2024

હવામાન ખાતાની જાહેરાત : આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર ભારે વરસાદ : બંગાળની ખાડીમાં મક્કમ ગતિએ ચોમાસાની આગેકુચ :કેરળમાં ૧૨ દિવસ પછી કરશે પ્રવેશ : ગુજરાતને હજુ ૨૭ દિવસ રાહ જોવી પડશે

કાળઝાળ ગરમી વચ્ચે વાંચવા ગમે એવા સમાચાર આવ્યા છે. હવામાન ખાતાએ એવી જાહેરાત કરી છે કે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ બંગાળની ખાડીમાં આગળ વધીને આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર પહોંચી ગયું છે. અત્યારે આંદામાન અને નિકોબારના ટાપુઓ ઉપર જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન ખાતાએ ૨૨ તારીખ સુધી વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે કહ્યું ચોમાસાએ માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં પણ સમયસર આગેકૂચ કરી છે. વર્ષ 2023 માં પણ દક્ષિણ આંદામાન સમુદ્ર પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત 19 મેના રોજ થઈ હતી. આ વખતે ચોમાસુ ધારણા કરતા વહેલું છે તેવી જાહેરાત તો પહેલા જ થઇ ગઈ હતી. આ ચોમાસું કેરળમાં ૩૧મી મેએ પ્રવેશ કરશે અને ગુજરાત આવતા આવતા હજુ ૨૭ દિવસ લાગશે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે, “છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણ પશ્ચિમ ચોમાસું માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, બંગાળની ખાડીના કેટલાક ભાગો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે.”

IMD એ આગાહી કરી છે કે ચોમાસું 31 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. વરસાદની આગાહી અનુસાર, આ વર્ષે ભારતમાં મોસમી વરસાદ લોગ પીરિયડ એવરેજના 106 ટકા રહેવાની ધારણા છે.

Tags:

andamanmonsoon

Share Article

Other Articles

Previous

ફૂટપાથ પર ખતરનાક ‘કબજો’ જોવો છે ? ચાલ્યા જાવ, પેલેસ રોડ-લીમડા ચોકમાં

Next

અટલ સરોવરમાં `ખાયકી’નું સ્માર્ટ કૌભાંડ: ખાણીપીણીમાં ૪૦% કમીશન !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
12 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
13 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
13 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
13 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

દ્વારકા દર્શન કરી પરત જતા ચાર મિત્રોને બામણબોર પાસે અકસ્માત,એકનું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ : બહિષ્કાર વચ્ચે લોકમેળામાં રાઈડ્સનું કોકડું હજુ ગૂંચવાયેલું
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉધમપુરમાં ટ્રકે કારને ટક્કર મારી, પાંચ અમરનાથ યાત્રીઓ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
બજેટ અંગે ગોલ્ડમેને શું અંદાજ બાંધ્યો ? કોના પર વધુ ફોકસ રહેશે ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર