Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

શું કાર્તિક આર્યન સુપરહીરો બનશે ? સોશિયલ મીડિયા પર શેર કરી ધમાકેદાર પોસ્ટ

Mon, May 13 2024



બોલીવુડ સુપરસ્ટાર કાર્તિક આર્યન સફળતાના શિખરો સર કરી રહ્યો છે. ભુલ ભુલૈયા 2 થી અભિનેતાની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. પોતાની એક્ટિંગ અને સ્ટનિંગ લુકથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર કાર્તિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે કરેલી એક પોસ્ટને કારણે તેના ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે.

ખરેખર, કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સુપરહીરો જેવા અવતારમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોની સાથે અભિનેતાએ લખ્યું, “લોડિંગ”. થોડી જ વારમાં આ ક્લિપ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ. ચાહકો આ નાનકડા વિડીયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ તેની સુપરહીરો ફિલ્મની ઝલક છે કે પછી તે કોઈ જાહેરાતમાં જોવા મળશે. એક યુઝરે કોમેન્ટ કરી, “બ્રહ્માસ્ત્ર 2??? ક્રિશ 4? શક્તિમાન?”. અન્ય યુઝરે લખ્યું, ” મારા રુવાડા ઉભા થઇ ગયા છે !!!!”. ત્રીજા યૂઝરે લખ્યું, “તમે આમાં હોટ લાગી રહ્યા છો.”

View this post on Instagram

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યન છેલ્લે સત્યપ્રેમ કી કથામાં કિયારા અડવાણી સાથે સ્ક્રીન પર જોવા મળ્યો હતો. સમીર સંજય વિદ્વાંસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તેમાં અર્જુન અનેજા, શિખા તલસાનિયા, અનુરાધા પટેલ અને માયરા દોશી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયનમાં જોવા મળશે

 કાર્તિક આર્યન ટૂંક સમયમાં ચંદુ ચેમ્પિયન નામની ફિલ્મમાં જોવા મળશે. તેનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મ મુરલીકાંત પેટકર નામના ખેલાડીની વાર્તા કહેશે. પેટકર એક સુવર્ણ ચંદ્રક વિજેતા છે જેણે 1970 કોમનવેલ્થ ગેમ્સમાં અને ફરીથી જર્મનીમાં યોજાયેલી 1972 પેરાલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવ્યું હતું. કબીર ખાનની ચંદુ ચેમ્પિયન 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

કાર્તિક આર્યન ભુલ ભુલૈયા 3માં પણ જોવા મળશે



ચંદુ ચેમ્પિયન ઉપરાંત કાર્તિક આર્યન પાસે ભુલ ભુલૈયા 3 પણ છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન પણ જોવા મળશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ જોવા મળી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નિર્માતાઓ આ વર્ષે દિવાળીના અવસર પર આ ફિલ્મને સિનેમાઘરોમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

Tags:

BollywoodEntertainmentkartik aryansuperhero

Share Article

Other Articles

Previous

હવામાન વિભાગની આગાહીને પગલે Gujaratમાં અનેક સ્થળે કમોસમી વરસાદ

Next

ભાવનગરના સિહોર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

1 લાખ ડોલર વિઝા ફી માત્ર એક વર્ષ માટે જ, દરેક વર્ષ માટે નહીં : H1B વિઝા નિયમ અંગે સતાવાર સ્પષ્ટતા
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મુદે ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે પોલીસ ફરિયાદ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના હિંગોલીમાં ગૃહમંત્રી અમિત શાહના હેલીકોપ્ટરનું અને સામાનનું અધિકારીઓ દ્વારા ચેકીંગ
Breaking
1 વર્ષ પહેલા
દેશમાં મોંઘવારીની સ્થિતિ અંગે વિદેશી એજન્સીઓ શું કહે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર