Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

IPLનું દુશ્મન બન્યું વેસ્ટ ઈન્ડિઝ !

Sat, May 11 2024

ખેલાડીઓની સ્થિતિ `જાયે તો જાયે કહાં’ જેવી થઈ ગઈ

ક્રિકેટ જગતમાં અત્યારે આઈપીએલની ધૂમ છે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરના ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે અને પોતાની છાપ છોડી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ક્રિકેટ બોર્ડસ આઈપીએલ દરમિયાન દ્વિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ જાણે કે આઈપીએલનું દુશ્મન બની ગયું છે. તેણે આઈપીએલ વચ્ચે જ એક શ્રેણીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકા સાથે રમાનારી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ શ્રેણી તેના માટે ટી-૨૦ વર્લ્ડકપની તૈયારીને ધ્યાનમાં રાખી મહત્ત્વની છે પરંતુ સમસ્યા એ છે કે તે આઈપીએલ દરમિયાન રમાશે.
શ્રેણીનો પ્રથમ મુકાબલો ૨૩ મેએ રમાશે. જ્યારે બીજી ૨૫ અને ત્રીજી મેચ ૨૬ મેએ રમાશે. આ ત્રણેય મેચ જમૈકાના સબિના પાર્કમાં રમાશે. જ્યારે આઈપીએલના પ્લેઑફ ૨૧થી ૨૪ મે સુધી રમાશે. વિન્ડિઝ અને આફ્રિકાના અનેક ખેલાડી આઈપીએલમાં રમી રહ્યા છે અને અમુકની ટીમ આઈપીએલ પ્લેઑફમાં રમી શકે છે એટલા માટે બન્ને બોર્ડને પોતાના મુખ્ય ખેલાડીઓની ઉપલબ્ધતાને લઈને સમસ્યા થઈ શકે છે.

વિન્ડિઝમાં જ આ વખતે ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન થવાનું છે. અમેરિકા પણ આ વર્લ્ડકપનું સંયુક્ત યજમાન છે. પોતાના ઘરમાં વિન્ડિઝની કોશિશ ત્રીજો ખીતાબ જીતવાની છે. આ ટીમે ૨૦૧૨ અને ૨૦૧૪માં ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો.

Share Article

Other Articles

Previous

શુભમન ગીલને ૨૪ લાખનો દંડ

Next

ત્રીજા તબક્કામાં ૬૪.૪૦ નહી પણ ૬૫.૬૮ ટકા મતદાન થયુ : ચૂંટણી પંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
2 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
2 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
2 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા યાત્રિકોને તરત ઇમરજન્સી ડોર થી બહાર કઢાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શિલ્પા,રાધિકા,લાડાણી અને ઓરબીટ ગ્રુપ સાથે વ્યવહારો કરનારાઓ પાસે IT એ “હિસાબ” માંગ્યો….!!
રાજકોટ
5 મહિના પહેલા
ઝારખંડની ચંપઈ સોરેન સરકારે વિધાનસભા ગૃહમાં જીત્યો વિશ્વાસનો મત, તરફેણમાં 47 અને વિરોધમાં 29 મત પડ્યા
Breaking
1 વર્ષ પહેલા
કેરળના વાયનાડમાં ભૂસ્ખલને તબાહી મચાવી : 100 લોકો કાટમાળ નીચે દટાયા, 85થી વધુના મોત… રેસ્ક્યુ કામગીરી માટે આર્મી-નેવી જોડાઈ
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર