Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૮૦ ફૂટ રોડ પર ગેસની લાઈટ ફાટી: જેસીબી-બાઈક-કેબિન સળગ્યા

Fri, May 10 2024

ગેસ લાઈન ઉપર જેસીબીની ચાંચ અડી જતાં બનેલી ઘટના: ફાયરસ્ટાફ દોડી ગયો

શહેરના ૮૦ ફૂટ રોડ પર અજય વે-બ્રિજ પાસે શુક્રવારે બપોરે ગેસ લાઈનની કામગીરી વખતે જેસીબીની ટાંચ લાઈનને અડી જતાં ધડાકાભેર ફાટી હતી જેના કારણે આગ લાગતાં જેસીબી, બાઈક કેબિન સળગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને સમયસર કાબૂમાં લઈ લેતાં મોટી દૂર્ઘટના અટકી હતી. ગેસ લાઈન ફાટવાને કારણે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે જેસીબી સળગી ગયું હતું. સદ્નસીબે અંદર બેઠેલો ડ્રાયવર બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો. આ ઉપરાંત ત્યાં પડેલાં બે સ્કૂટર તેમજ કેબિન પણ ભડભડ સળગ્યા હતા. આગ લાગી ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દૂર્ઘટના સ્હેજમાં અટકી હતી. આગને કાબૂમાં લેવા માટે બે ફાયર ફાયટરને સ્થળ પર મોકલાયા હતા.

Share Article

Other Articles

Previous

દરોડા અમદાવાદ-સુરતમાં પડ્યા’ને આંગડિયા વેપાર ઠપ્પ થયો સૌરાષ્ટ્રનો !

Next

ઉનાળામાં તમે પણ ફરવા જવાના છો ? તો જરા આ માહિતી સાથે રાખો..

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
PMOથી લઈને રાજ્યપાલ સુધી, VVIP પર આટલા પૈસા ખર્ચવામાં આવશે: નાણાંમંત્રીએ બજેટ ફાળવ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં થતા ભોજન સમારોહ સહિતના ખર્ચા માટે જોગવાઈ   
19 મિનિટutes પહેલા
Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?
1 કલાક પહેલા
બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ
1 કલાક પહેલા
બજેટ બાદ શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યા બાદ 800 પોઈન્ટની રીકવરી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2841 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે કડક કાર્યવાહી, તહેરીક એ હુરિયતનુ હેડ ક્વાર્ટર સીલ, સર્ચ અભિયાન
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
મહિલાઓના હિતમાં સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સંસદનું બજેટ સત્ર : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું અભિભાષણ શરૂ, કહ્યું-સરકાર 3 ગણી ઝડપી ગતિએ કામ કરી રહી છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ રૂરલ LCB ટીમને નડ્યો અકસ્માત : કારને તોતીંગ ટ્રકે  ઠોકરે ચડાવતાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર