Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

આ તારીખ આસપાસ વાતાવરણ પલટાશે અને વરસાદ આવશે

Fri, May 10 2024

કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક આપે તેવી હવામાન નિષ્ણાંતની આગાહી

બંગાળના ઉપસાગરમાં ૧૬મેથી હલચલ દેખાશે અને ૨૪ મે સુધીમાં ચોમાસુ આંદામાન સુધી પહોચી જશે.

એક તરફ ગુજરાત આસપાસ ચાર જુદી જુદી સિસ્ટમ બની રહી હોવાથી શનિવારથી ચાર દિવસ માટે જુદા જુદા વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંતે હાલની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવી આગાહી કરી છે. આ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ૮ જુન આસપાસ વાતાવરણ પલટાશે અને આંધી – વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે. આજે અખાત્રીજના દિવસે જ રાજ્યમાં ચોમાસું વહેલું અને સારૂ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું છે કે, ગુજરાતનાં અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળશે. તેમજ ગુજરાતમાં સરેરાશ 700 મિલી મીટર કરતા વધારે વરસાદ થશે. મે ના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં 16 મે થી હલચલ જોવા મળશે. તેમજ 24 મે સુધી આંદામાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે.

અખાત્રીજને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અખાત્રીજનાં દિવસે પવન જોવાની પરંપરા છે. આ વખતે અખાત્રીજનાં પવનમાં નૈઋત્યનાં પવન મળ્યા છે. જેથી ચોમાસુ વહેલુ આવવાની શક્યતા છે. અને રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.

Share Article

Other Articles

Previous

ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો, ખાશો તો થશે કઈક આવું

Next

કેજરીવાલ જેલમાંથી આવશે બહાર : સુપ્રીમ કોર્ટે ૧ જુન સુધી આપ્યા વચગાળાના જામીન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
32 મિનિટutes પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
43 મિનિટutes પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
24 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

યુપીઆઈનો ઉપયોગ કરતાં લોકોને શું મળી નવી સુવિધા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર :મમતાનો આરોપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ધીકતો ધંધો ! ન્યારામાં સરકારી જમીનમાં ક્રિકેટનું મેદાન બની ગયું
રાજકોટ
1 વર્ષ પહેલા
Maharashtra Next CM : એકનાથ શિંદે ગૃહમંત્રી બનવા માંગે છે !! સીએમ પદની હોડ વચ્ચે નવી માંગણી કરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર