Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગેજેટ

મોટોરોલા એજ 50 ફ્યુઝન ઇન્ડિયા ૧૬મીએ થશે લોન્ચ

Thu, May 9 2024

મોટોરોલા એજ 50 ફ્યુઝન ઇન્ડિયામાં ટૂંક સમયમાં લોન્ચ થશે. મોટોરોલાએ ટ્વીટર પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી અને ફ્લિપકાર્ટએ ઓફિસિયલી કનફર્મ કર્યું છે . મોટોરોલા ફોન એપ્રિલમાં યુરોપ સહિત સિલેકટેડ માર્કેટમાં લોન્ચ થયો હતો. જે મોટોરોલા એજ 50 Ultra અને મોટોરોલા એજ 50 Pro ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

મોટોરોલા એજ 50 ફ્યુઝન સ્માર્ટફોન ઇન્ડિયામાં 16 મેના રોજ બપોરે 12:00 વાગ્યે લોન્ચ થશે. મોટોરોલા લોન્ચ વિશે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા ઘણી વાર ટીઝર્સ રિલીઝ કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટે એક લેન્ડિંગ વેબપેજ પબ્લિશ કર્યું જેમાં તેના સ્પેસિફિકેશન છે.

ફ્લિપકાર્ટનું વેબપેજ દર્શાવે છે કે મોટોરોલા એજ 50 ફ્યુઝન ફોરેસ્ટ બ્લુ, હોટ પિંક અને માર્શમેલો બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે અને 12GB સુધીની ઓનબોર્ડ રેમ ધરાવશે. તેને એન્ડ્રોઇડ 14-આધારિત Hello UI પર રન કરવામાં આવે છે અને તેમાં 144Hz રિફ્રેશ રેટ, 1,600 nits ઓફ પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે 6.7-ઇંચ વક્ર પોલેડ ડિસ્પ્લે છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સામેલ હશે.

મોટોરોલા એજ 50 ફ્યુઝન ઇન્ડિયામાં 15 5G બેન્ડ અને Wi-Fi 6 ને સપોર્ટ કરે છે. તેમાં 68W ફાસ્ટ ચાર્જિંગ અને IP68-રેટેડ વોટર-રિપેલન્ટ ડિઝાઇન સાથે 5,000mAh બેટરી હશે. મોટોરોલાએ હજુ સુધી મોટોરોલા એજ 50 ફ્યુઝનની ઇન્ડિયામાં કિંમત જાહેર કરી નથી. જો કે, ફોન યુરોપમાં EUR 399 (આશરે ₹ 35,900) ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

અક્ષય તૃતીયાના દિવસને શા માટે શુભ માનવામાં આવે છે? પુરાણોમાં છુપાયેલું છેરહસ્ય

Next

ઉત્તરાખંડમાં કેવી થઈ તબાહી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
9 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
10 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
10 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

સૂચિત જંગી જંત્રીદર વધારો મોકૂફ રાખો : ચેમ્બર
રાજકોટ
7 મહિના પહેલા
‘ઓપરેશન સિંદૂર’ ની કહાની કહેનાર લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી કોણ છે ? જાણો તેમનું ગુજરાત સાથેનું કનેક્શન
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
ઓલિમ્પિકમાં થશે ખતરનાક `ખેલ’: ખેલાડીઓ થઈ જશે લોહીલૂહાણ !
સ્પોર્ટ્સ
11 મહિના પહેલા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે રીઢા બુટલેગરે સાગરીતો સાથે મળી બે ભાઈઓ પર કર્યો હુમલો
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર