Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

સાઉથની ‘થંડેલ’ ફિલ્મના ઓટીટી રાઇટ્સ ૪૦ કરોડમાં વેંચાયા

Mon, April 29 2024

સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી લીડ રોલમાં નજરે પડશે

સાઉથ સ્ટાર નાગા ચૈતન્યની ‘થંડેલ’ને હજુ થિયેટરમાં આવવા માટે ઘણો સમય છે પરંતુ તેના ડિઝિટલ અત્યારથી જ વેંચાઈ ગયા છે. આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ માટે નિર્માતાઓને મોટી રકમ મળી છે.

દર્શકો સાઉથના સ્ટાર નાગા ચૈતન્યની ફિલ્મ ‘થંડેલ’નો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય સાથે સાઈ પલ્લવી લીડ રોલમાં દેખાશે. ચંદુ મોદેંતીના ડાયરેક્શનમાં બની રહેલી થંડેલ વિશે રિપોર્ટનું માનવામાં આવે તો તે ક્રિસમસના દિવસોમાં થિયેટરમાં રિલીઝ થશે.

એક રિપોર્ટ મુજબ થંડેલની ઓટીટી ડીલ નેટફલિકસ સાથે લોક થઈ છે અને ફિલ્મના રાઇટ્સ ૪૦ કરોડમાં વેંચાયા છે. થોડા સમય પહેલા નાગા ચૈતન્યએ પોતાના આ પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આ ફિલ્મ ૨૦૧૮માં બનેલી સાચી ઘટના પર આધારિત છે. મે આ પહેલા આવો રોલ ક્યારેય ભજવ્યો નથી. આ ફિલ્મ માછીમારો પર આધારિત છે, જે એમની યાત્રા દરમિયાન પાકિસ્તાન સીમા ઓળંગી જાય છે. અને તેમને પકડી લેવામાં આવે છે. આ ફિલ્મમાં એમના દુ:ખને દેખાડવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

હું પુરુષોત્તમ રૂપાલા નથી કે બોલીને નિવેદન પાછુ ખેંચી લઉં…., હું ઉમેશ મકવાણા છું..બોલીને ન ફરું

Next

ભુજ શહેરમાં લગ્નપ્રસંગે એસિડ એટેક : 12 લોકો ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
7 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
7 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હાથ કેવી રીતે ધોવા? રવિવારે શાળાઓમાં અપાશે તાલીમ
રાજકોટ
3 વર્ષ પહેલા
1લી જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં WhatsApp હંમેશા માટે થઈ જશે બંધ : લિસ્ટમાં તમારો ફોન તો નથી ને !!
ગેજેટ
1 વર્ષ પહેલા
પોલીસ ડિપાર્ટમેન્ટમાં 32 વર્ષની સફળ સફર એ જ મારી સાચી પુંજી, કોઈ રડતા આવે અને હસતા ચહેરે જાય એ જ ખરી સેવા : SP જાડેજા
ગુજરાત
8 મહિના પહેલા
દ્વારકામાં 6 કલાકમાં સાંબેલાધારે વધુ 6 ઈંચ, વેરાવળમાં ધોધમાર 4 ઈંચ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર